Sensex 1000 પોઈન્ટની વોલેટિલિટી બાદ 358 પોઈન્ટ વધ્યો, Nifty50એ 21 હજારની સપાટી જાળવી

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ શેરબજારના આજે પ્રિ-ઓપનિંગ સેશનમાં 1600 પોઈન્ટના કડાકા જોયા બાદ રોકાણકારો ઘબરાયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી પણ ઘટાડે ખૂલ્યા બાદ સેન્સેક્સ એક તબક્કે 585.92 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 21 હજારનું લેવલ તોડી 20976.80 થયો હતો. જો કે, બાદમાં લેવાલી વધતાં અંતે સેન્સેક્સ 358.79 પોઈન્ટ સુધર્યો હતો. નિફ્ટી પણ 104.90 પોઈન્ટના સુધારા સાથે 21000નું લેવલ…

Read More

Stocks in News: આજે Inox India Limitedનું લિસ્ટિંગ, BSE, DLF, RAYMOND, SONATA SOFTWARE

Listing of Inox India Limited Symbol INOXINDIA Series Equity “B Group” BSE Code 544046 ISIN INE616N01034 Face Value Rs 2/- Issued Price Rs 660/- અમદાવાદ, 21 ડિસેમ્બર કોચીન શિપયાર્ડ: ભારતીય નૌકાદળના જહાજના ટૂંકા રિફિટ માટે સંરક્ષણ મંત્રાલય સાથે રૂ. 488.25 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) મઝાગોન: સંરક્ષણ મંત્રાલયે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 નેક્સ્ટ…

Read More

Fund Houses Recommendations: BUY UPL, PI IND., DHANUKA AGRI, DLF

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ બુધવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશરના કારણે તેજીના ટ્રેડર્સ ઊંઘતા ઝડપાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. પરંતુ ઇતિહાસ જોતાં એવું કરી શકાય કે જ્યારે જ્યારે મોટા કડાકા કે ઉછાળા આવે છે ત્યારે બે-ત્રણ દિવસ રહીને તેનાથી 20-25 ટકા સુધારો પણ જોવા મળ્યો છે. માટે સ્ટે ઇન્વેસ્ટેડ. વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20961- 20771, રેઝિસ્ટન્સ 21466- 21782, ઇન્ટ્રા-ડે વોચઃ સીપલા

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ 21593 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએથી નિફ્ટીએ શોર્ટટર્મ રિવર્સલ ટ્રેન્ડ નોંધાવવા સાથે ઇન્ડેક્સબેઝ્ડ સ્ટોક સ્પેસિફિક કરેક્શન નોંધાવ્યું છે. નીચામાં 20900 પોઇન્ટની રોક બોટમ સમજીને માર્કેટમાં એન્ટ્રી લેનાર કમાઇ શકે તેવું હાલના તબક્કે જણાય છે. બુધવારનો કડાકો મુખ્યત્વે પાંચ કારણોસર જોવા મળ્યો હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે. સેબીએ 100થી વધુ સ્થળે દરોડા પાડ્યા કોવિડ મુદ્દે…

Read More

Sensex ઓલટાઈમ હાઈથી 1407 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 302 પોઈન્ટનો કડાકો

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ શેરબજારોમાં આજે 1610 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ શરૂઆતના તબક્કામાં 71913.07ની ઓલટાઈમ હાઈ સપાટીએથી 1407 પોઈન્ટ તૂટી 70506.31 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 302.95 પોઈન્ટ તૂટી 21150.15ના સ્તરે બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટીએ 21 હજારનું સપોર્ટ લેવલ જાળવ્યું હતું. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી આજે એકમાત્ર…

Read More

સમીરા એગ્રો એન્ડ ઇન્ફ્રા રૂ. 62.34 કરોડનો SME IPO યોજશે

IPO open Dec. 21, IPO clses Dec. 27 Issue Price Rs. 180 Per Share Issue Size 34.80 lakhs Shares Issue Size Rs. 62.64 crre Lt Size 800 Shares Listing n NSE Emerge તેલંગાણા, 20 ડિસેમ્બર: તેલંગાણા સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, સમીરા એગ્રો એન્ડ ઇન્ફ્રા લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 62.64 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી…

Read More

નાના બિઝનેસને ટેકો આપવા માટે ONDC અને મેટા વચ્ચે ભાગીદારી

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: મેટાની બિઝનેસ અને ટેકનિકલ ઉકેલ પ્રદાતાઓની ઇકોસિસ્ટમ મારફતે ONDC અને મેટાએ  નાના બિઝનેસીસને સક્ષમ અને શિક્ષીત કરીને વ્હોટ્સએપ પર ખરીદનાર અને વેચનારના અનુભવને સરળ વાતચીતનું સર્જન કરીને ડિજીટલ વ્યાપારની શક્તિને ખુલ્લી મુકવા મદદ કરવા માટે આજે ભાગીદારી કરી છે. જેમાં ONDC આ બિઝનેસી ઉકેલ પ્રદાતાઓને તેઓ ONDC નેટવર્ક પર જે સર્વિસીઝ…

Read More

વિશ્વની ટોચની આઈટી કંપની Accentureની કમાણીમાં ઘટાડો ભારતીય આઈટી શેરોની તેજી માટે રોડા સમાન

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ છેલ્લા ઘણા સમયથી પડકારોનો સામનો કરી રહેલા ભારતીય આઈટી સેક્ટર વૈશ્વિક સ્થિતિ સામાન્ય થતાં રિકવર થઈ રહ્યુ હતું, ત્યાં વિશ્વની ટોચની આઈટી સર્વિસ પ્રોવાઈડર એક્સેન્ચરની વાર્ષિક કમાણીમાં ઘટાડાએ ઉભરતી ગ્રોથની આશાઓ પર પાણી ફેરવ્યું છે. આઇટી સેવા પ્રદાતા એક્સેન્ચરે આગામી પ્રથમ ત્રિમાસિક માટે 450 મિલિયન ડોલરની ઝેન એઆઈ પાઈપલાઈનમાં હોવાનો રિપોર્ટ આપ્યો…

Read More