ભારત ફોર્જ અને લીભેર એરોસ્પેસે પુણેમાં એડવાન્સ્ડ લેન્ડિંગ ગિયર મશીન પ્લાન્ટનું ઉદ્યાટન કર્યું

અમદાવાદ, 12 માર્ચ: ભારત ફોર્જ લિ.ના એરોસ્પેસ ડિવિઝને આજે પુણેના મુંઘવા ખાતે અદ્યતન લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ પ્લાન્ટનું ઉદ્યાટન કર્યું હતું. આ પ્લાન્ટ લીભેર એરોસ્પેસ એન્ડ ટ્રાન્સપોર્ટેશન SAS સાથે જોડાણમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ ભારત ફોર્જની ઓઈએમ-મંજૂર લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ ક્ષમતાઓનું સંચાલન કરતી અગ્રણી કંપનીઓ પૈકી એક બનાવે છે, તેમજ ભારતની નંબર…

Read More

છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

અમદાવાદ, 12 માર્ચ: કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ  પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી  નીતિન ગડકરીએ…

Read More

Bank of Barodaએ વેલનેસ-લિંક્ડ BOB વિમેન સેફાયર સેવિંગ્સ એકાઉન્ટ રજૂ કર્યું

અમદાવાદ, 12 માર્ચઃ  બેંક ઓફ બરોડાએ આજે ​​મહિલાઓ માટે એક એક્સક્લુઝિવ પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ – બીઓબી વિમન સેફાયર સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ખાતું રૂ. 10 લાખના કેન્સર કેર કવરેજ પ્લાન, પરિવારના છ સુધીના સભ્યો માટે મફત ઓનલાઈન ડોક્ટર કન્સલ્ટેશન અને દવાઓ તથા પેથોલોજી ટેસ્ટ્સ પર છૂટ સહિત અનેક આરોગ્ય અને સુખાકારી…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY 23,700-24,300ની રેન્જમાં રહેવાની ધારણા, 23700 તૂટે તો 23400ની શક્યતા

જો NIFTY નિર્ણાયક રીતે 23,700 તોડે, તો સોમવારનું લોઅર, 23,500–23,400 તરફનો ઘટાડો નકારી શકાય નહીં. જોકે, 24,300થી ઉપરની ચાલ NIFTYને 24,500–24,700 તરફ દોરી શકે છે. Stocks to Watch: Wipro, OmnitechEng, KECInter, SamvardhanaMotherson, VasconEngineers, Borosil, MahanagarGas, HatsunAgro, BharatForge, Redington, KarnatakaBank, NALCO, BajajFinserv, BlueStar, Astral અમદાવાદ, 12 માર્ચઃ નિફ્ટીએ બુધવારે 1.63 ટકા ઘટાડા સાથે 24000 પોઇન્ટની સાયોકોલોજિકલ…

Read More

TVS Supply Chain Solutions strengthens Caterpillar’s global supply chains from India

Ahmedabad, 11th March: TVS Supply Chain Solutions Limited (NSE: TVSSCS, BSE: 543965), a global supply chain solutions provider and one of India’s largest and fastest-growing integrated supply chain solutions companies, announced that it is strengthening Caterpillar’s global supply chains from India by setting up a 40,000 sq. ft. warehousing facility at the Free Trade and…

Read More

રિલાયન્સ રિટેલ લિમિટેડે ‘પહાડી લોકલ’ બ્રાન્ડને તેના બિઝનેસ સહિત હસ્તગત કર્યા

અમદાવાદ, 11 માર્ચઃ રિલાયન્સ રિટેલ લિમિટેડે પહાડી ગુડનેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ‘પહાડી લોકલ’ બ્રાન્ડનું તેના બિઝનેસ સહિત હસ્તાંતરણ પૂર્ણ કર્યાની આજે જાહેરાત કરી છે. ‘પહાડી લોકલ’ ઝડપથી વિકસી રહેલી ભારતીય બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ છે જે તેની પ્રકૃતિ આધારિત, હિમાલયના કુદરતી સ્ત્રોતોથી પ્રેરિત ફોર્મ્યુલેશન્સ માટે જાણીતી છે. હિમાલયના ઘટકોની શુદ્ધતા અને અસરકારકતાને રોજિંદી પર્સનલ કેર…

Read More

Gold rose to around $5,210/oz, as the ongoing conflict in the Middle East kept markets on edge.

AHMEDABAD, 11 MARCH: The Pentagon said Tuesday that the US and Israel carried out their most intense attacks yet on Iran and will persist until the Islamic Republic is defeated, striking a more aggressive tone after earlier remarks by President Donald Trump suggested the conflict might end soon. US officials also delivered conflicting messages, adding…

Read More