Sensex સાપ્તાહિક 682 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 65323 પોઈન્ટ બંધ, નિફ્ટીએ 19450ની સપાટી પણ તોડી
પાવર, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટોરલ્સમાં સુધારો, બે દિવસમાં રોકાણકારોની મૂડી 1.61 લાખ કરોડ ઘટી અમદાવાદ, 11 ઓગસ્ટઃ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારોમાં હેવી વોલેટિલિટીના અંતે ઘટાડે બંધ રહેવાની સાથે સાપ્તાહિક નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 682 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 366 પોઈન્ટ ઘટી 65322.65 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી 19450ની…
