Dream11 સહિત 80 ઓનલાઈન ગેમિંગ કંપનીઓને કુલ રૂ. 55,000-કરોડની GST ચોરી બદલ નોટિસ: રિપોર્ટ
અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)એ લગભગ રૂ. 55,000 કરોડની કથિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચોરી અંગે 80 ઓનલાઇન રિયલ મની ગેમિંગ (RMG) કંપનીઓને એક ડઝન પ્રી-શો કોઝ નોટિસ મોકલી છે. જેમાં ફેન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11ને જીએસટી ચોરી માટે રૂ. 25,000 કરોડથી વધુની નોટિસ મોકલી છે,Continue Reading


