માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23649- 23601, રેઝિસ્ટન્સ 23776- 23855
2025-02-06
જ્યાં સુધી નિફ્ટી ૨૩,૬૦૦ ઉપર રહેશે ત્યાં સુધી ૨૩,૮૦૦-૨૪,૦૦૦ ઝોન તરફ ઉપરની સફર થવાની શક્યતા છે. જોકે, ૨૩,૬૦૦ની નીચે, કોન્સોલિડેશન જોવા મળી શકે છે, જેમાં ૨૩,૪૦૦ પર સપોર્ટ રહેશે, એમ નિષ્ણાતો જણાવે છે STOCKS TO WATCH OlaElectric, OswalGreentech, OswalAgro Mills, MediAssist, EmcurePharma, Trent, SBI, ITC, Sobha, PEC, HeroMoto, Britannia, HAL,Continue Reading

