અમદાવાદમાં રિલાયન્સ રિટેલના સૌપ્રથમ યુસ્ટા સ્ટોરનો શુભારંભ
2025-09-25
અમદાવાદ, 25 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલની યુથ-ફોકસ્ડ ફેશન બ્રાન્ડ યુસ્ટા એ વિસ્તરણ ચાલુ રાખતા અમદાવાદમાં તેના સૌપ્રથમ સ્ટોરના શુભારંભ કર્યો છે. આ બ્રાન્ડે સોલારિસ બિઝનેસ હબ ખાતે પોતાનું લેટેસ્ટ આઉટલેટ શરૂ કરીને ગુજરાતના ફેશન-પ્રેમી શહેરમાં યુસ્ટાએ પ્રવેશ કર્યો છે. યુસ્ટાએ તાજેતરમાં ભારતમાં 100 સ્ટોરનો આંક પાર કર્યો છે, જે આ બ્રાન્ડનાContinue Reading

