નાણામંત્રાલયે રૂપિયો આપ્યો, તો RBIએ કલ્લી પડાવી: રેપો રેટ 50 bps વધાર્યોઃ એક વર્ષમાં ચોથીવાર વધારો કર્યો
નાની બચત યોજનાઓ, એફડીના વ્યાજદર વધ્યા તેની સામે બેન્કો હવે લોનના વ્યાજ વધારશે બેન્કો જો વ્યાજદર પણ 50 બીપીએસ વધારશે તો રૂ. 25 લાખની 20 વર્ષની લોનનો હપ્તો માસિક રૂ. 750 વધી જશે નવી દિલ્હીઃ ગુરુવારે નાણા મંત્રાલયે 3 માસ માટે નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં બે વર્ષ પછી પહેલીવાર 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરીને…
