મુંબઈ, 3 ઓક્ટોબર: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NPCI ભારત બિલપે લિમિટેડે (NBBL) ભારત કનેક્ટ પ્લેટફોર્મ (અગાઉ બીબીપીએસ તરીકે જાણીતું) પર બિલર કેટેગરી તરીકે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને ઇન્ટિગ્રેટ કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ઇન્ટિગ્રેશનContinue Reading