આઈપીઓમાં રોકાણ શુકનવંતુ, લિસ્ટેડ પાંચમાંથી 4 IPOમાં એવરેજ 39 ટકા રિટર્ન
આઈપીઓ લિસ્ટિંગ ઈન ઓક્ટોબર આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ બંધ રિટર્ન Plaza Wires 54 84.24 56 % JSW Infrastructure 119 170.30 43.11% Valiant Laboratories 140 176.45 26.04% Manoj Vaibhav Gems 215 279 29.77% Updater Services 300 293.40 -2.2% અમદાવાદ, 13 ઓક્ટોબરઃ સ્થાનિક શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના પગલે રોકાણકારોની કમાણીમાં ઘટાડો થયોContinue Reading


