ભારતનો MSME કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 13% વધ્યો

માર્ચ25માં MSME કોમર્શિયલ ક્રેડિટ એક્સપોઝર વધી રૂ. 35 લાખ કરોડ. માર્ચ24માં રૂ. 31 લાખ કરોડ હતું એકંદરે બેલેન્સ-લેવલ સિરિયસ ડિલિન્ક્વન્સી ઘટીને 1.8 ટકા થઈ, જે પાંચ વર્ષના તળિયે પહોંચી મુંબઈ, 23 મે: ભારતનો માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ સેક્ટર માટેનો કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો 31 માર્ચ, 2025 સુધીમાં 13 ટકા વધી રૂ. 35.2 લાખ કરોડ થયો…

Read More

પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો 10 ટકા સુધી વધી શકેઃ એન્જલ વન

મુંબઈ, 5 સપ્ટેમ્બર: 2024માં સોનું રોકાણના એસેટ તરીકે એકંદરે ઊંચું વળતર આપવાનું ચાલુ રાખશે અને રોકાણકારો પોર્ટફોલિયોમાં તેનો હિસ્સો 10 ટકા સુધી વધારી શકે છે. ફિનટેક સેક્ટરની અગ્રણી કંપની સોના પર પોતાના ખાસ અંદાજ જાહેર કરી રોકાણકારોની સંપત્તિ સર્જનની યાત્રામાં તે પસંદગીના ભાગીદાર તરીકે પોતાની સ્થિતિ સુદૃઢ કરે છે તેવું 2024: એન્જલ વનનો અભ્યાસ કહે…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ઇલેક્શન રિઝલ્ટ્સના આધારે પોર્ટફોલિયો રિસફલ કરો

અમદાવાદ, 5 જૂનઃ પાતળી સરસાઇથી જીતેલી એનડીએની નવી સરકારના હાથ હવે નવાં પડકારજનક સુધારાઓ માટે હાથ બંધાયેલા રહેશે. એટલુંજ નહિં, પીએસયુ, ડિફેન્સ, બેન્કિંગ સેક્ટર્સ માટે પણ થોડો સમય વાતાવરણ નેગેટિવ રહે તેવી ધારણા અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તે સંજોગોમાં જે રોકાણકારોએ પ્રોફીટ બુકિંગ કરવાનું રહી ગયું હોય…

Read More

ફેબ્રુઆરી માસ માટેનો મોડલ પોર્ટફોલિયો એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ જાન્યુઆરી માસમાં ભારતીય શેરબજારો વૈશ્વિક શેરબજારોની સરખામણીએ પાછળ રહ્યા હતા. અદાણી ક્રાઇસિસ સહિત સંખ્યાબંધ નકારાત્મક પરીબળો વચ્ચે જાન્યુઆરી માસમાં મોટાભાગના રોકાણકાર વર્ગને નેગેટિવ રિટર્નનો સામનો કરવો પડ્યો છે. ફેબ્રુઆરી માસમાં રાહત રેલી વચ્ચે શેરબજારોમાં સુધારાનો આશાવાદ સેવાઇ રહ્યો છે. ત્યારે રિલાયન્સ સિક્યુરિટીઝ દ્વારા તૈયાર કરાયેલા ફેબ્રુઆરી માસ માટેનો મોડલ પોર્ટફોલિયો વાચકમિત્રોના અભ્યાસ માટે અત્રે…

Read More