પંજાબ નેશનલ બેન્કની આવક વધી, રૂ. 1.50 ડિવિડન્ડ

અમદાવાદ, 10 મેઃ પંજાબ નેશનલ બેન્કે માર્ચ-24ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક ગાળા માટેના પરીણામ રજૂ કર્યા છે. તે અનુસાર FY’24ના Q4 માટે બેંકની કુલ આવક ₹32,361 કરોડ અને FY’24 માટે ₹1,20,285 કરોડ બુક કરવામાં આવી હતી, જે Y-o-Y આધારે અનુક્રમે 18.7% અને 23.6% ની વૃદ્ધિ નોંધાવી હતી. FY’24 ના Q4 માટે બેંકની કુલ…

Read More

Q3 Results: PNBનો ચોખ્ખો નફો 253 ટકા વધ્યો, ગ્રોસ એનપીએમાં નોંધપાત્ર સુધારો

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB)નો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 253.49 ટકા વધ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2222.8 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 628.88 કરોડ હતો. બેન્કની ગ્રોસ એનપીએ ગતવર્ષે સમાનગાળામાં 9.76 ટકા સામે સુધરી ડિસેમ્બર ત્રિમાસિકમાં 6.24 ટકા થઈ છે. નેટ એનપીએ પણ 3.30…

Read More