પુષ્પ બ્રાન્ડે IPO માટે DRHP ફાઇલિંગ કર્યું
અમદાવાદ, 28 મેઃ પુષ્પ બ્રાન્ડ (ઈન્ડિયા) લિમિટેડે તેના સૂચિત આઈપીઓ માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઇશ્યૂમાં સુરેન્દ્ર કુમાર સુરાના અને મહેન્દ્ર કુમાર સુરાના (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) તેમજ એ91 ઇમર્જિંગ ફંડ 1 એલએલપી અને સિક્સ્થ સેન્સ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ 3 (ઇન્વેસ્ટર…
