અમદાવાદ, 23 જૂન: Putzmeister, કોંક્રિટ ઇક્વિપમેંટ અને પમ્પિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કંપનીએ તેની નવીનતમ પ્રોડક્ટ બીએસએ 1405 ડી ક્લાસિક – સ્ટેશનરી કોંક્રિટ પંપને ઓન-ગ્રાઉન્ડ ગ્રાહક જોડાણ ઝુંબેશ ” Putzmeister કોંક્રિટ દસ્તક રોડ શો”ના માધ્યમથી લૉન્ચ કરી છે. બીએસએ 1405 ડી ક્લાસિક પર્ફોર્મન્સ સિમ્પ્લીફાઇડ, પુટ્ઝમેઇસ્ટરના મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો છે,Continue Reading