IPO Listing: Pyramid Technoplastનો આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ, ખરાબ માહોલમાં લોઅર સર્કિટ વાગી
2023-08-29
અમદાવાદ પોલિમર આધારિત મોલ્ડ પ્રોડક્ટ્સ બનાવતી પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ આજે ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે પિરામિડ ટેક્નોપ્લાસ્ટે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 166 સામે ફ્લેટ 166 પર લિસ્ટિંગ કરાવી 12.35 વાગ્યા સુધીમાં 13 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. ઈન્ટ્રા ડે 188ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જો કે, શેરબજારમાં પ્રોફિટ બુકિંગનાContinue Reading

