ટોરન્ટ પાવરનો ત્રિમાસિક નફો 87 ટકા વધી રૂ. 996.3 કરોડ

અમદાવાદ, 31 જુલાઇઃ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રૂપની સંકલિત પાવર યુટિલિટી  કંપની ટોરેન્ટ પાવર 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 87.2% વાર્ષિક ધોરણે (YoY) ચોખ્ખો નફો ₹996.3 કરોડ નોંધાવ્યો હતો. અનુરૂપ ક્વાર્ટરમાં, ટોરેન્ટ પાવરે ₹532.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો તેમ કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કામગીરીમાંથી કંપનીની આવક અગાઉના નાણાકીય વર્ષના સમાન…

Read More

એસીસીએ Q1  ચોખ્ખો નફો રૂ. 361 કરોડ નોંધાવ્યો

અમદાવાદ, 30 જુલાઈઃ એસીસી લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવક રૂ. 5,155કરોડ, ઓપરેટિંગ એબિટા રૂ. 679કરોડ અને એબિટા માર્જિન 13.2 ટકા રહ્યું છે. રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 2,747 કરોડ,નેટ વર્થ રૂ. 16,552 કરોડ સાથે જે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાથી રૂ. 219 કરોડવધી  છે. ત્રિમાસિક…

Read More

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સના Q1ચોખ્ખા નફામાં બેગણી વૃદ્ધિ

મુંબઈ, 29 જુલાઈ: નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત હોમ ફાઇનાન્સ કંપની તથા બીએસઈ લિસ્ટેડ સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (BSE Scrip code BOM: 539017) રિટેલ હોમ ફાઇનાન્સ ક્ષેત્રે તેનો વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે અને 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ આપ્યું છે. એયુએમ વાર્ષિક ધોરણે…

Read More

Q1FY25 EARNING CALENDAR: ACC, ARVIND, DATAPATTNS, HPCL, PFIZER, STAR, VOLTAMP, WHIRLPOOL

અમદાવાદ, 29 જુલાઇઃ 29.07.2024 ACC, AGI, APOLLOPIPE, ARVIND, ASKAUTOLTD, ASTEC, ATGL, AVL, AWL, BALMLAWRIE, BEL, COLPAL, CSBBANK, DATAPATTNS, GOODLUCK, HINDPETRO, IDEAFORGE, INDIAGLYCO, INDIANB, ISMTLTD, JINDALSAW, KANSAINER, KEI, KPIL, MAHSEAMLES, MANYAVAR, NDTV, PFIZER, PRIVISCL, QUESS, SANGHIIND, SHANTIGEAR, STAR, STOVEKRAFT, VOLTAMP, WARDINMOBI, WHIRLPOOL, WONDERLA ACC  Revenue expected at Rs 4927 crore versus Rs 5201 crore  EBITDA expected…

Read More

શ્રીરામ ફાઇનાન્સનો Q1 ચોખ્ખો નફો 18% વધી રૂ. 1,981 કરોડ

અમદાવાદ, 26 જુલાઇઃ શ્રીરામ ફાઇનાન્સે standalone ચોખ્ખા નફામાં 18.21 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,981 કરોડ થયો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,675.44 કરોડ હતો, કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં, કંપનીએ ફાઈલિંગ મુજબ રૂ. 1,945.87 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં…

Read More

ધબડકો…ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકનો Q1 ચોખ્ખો નફો 87% ઘટી રૂ. 26 કરોડ

અમદાવાદ, 26 જુલાઇઃ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં 86.5 ટકા ઘટીને રૂ. 25.8 કરોડ થયો છે જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીએ 26 જુલાઇના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં પોસ્ટ કરાયેલા રૂ. 207.6 કરોડથી પણ ઘણો ઓછો હતો. ચોખ્ખી વ્યાજની આવક 7.8 ટકા વધીને રૂ. 801.5 કરોડ થઈ…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સનો PAT 73% વધ્યો

અમદાવાદ, 26 જુલાઇ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (“AESL”) એ ​​30 જૂન, 2024 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક નાણાકીય અને ઓપરેશનલ કામગીરીની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીની આવકો 46.8 ટકા વધી રૂ. 5379 કરોડ (રૂ. 3664 કરોડ) અને ચોખ્ખો નફો 73 ટકા વધી રૂ. 315 કરોડ (રૂ. 182 કરોડ) થયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના એમડી…

Read More

નેસ્લેનો Q1 ચોખ્ખો નફો 7% વધી ₹746.6 કરોડ, આવક 3.3% વધી

મુંબઇ, 25 જુલાઇઃ નેસ્લે ઈન્ડિયાએ FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹746.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના ગાળામાં ₹698.3 કરોડની સરખામણીએ 7%ની વૃદ્ધિ નોંધાવે છે. FMCG મેજરની Q1FY25 માં કામગીરીમાંથી આવક 3.3% વધીને ₹4,814 કરોડ થઈ છે જે ₹4,658.5 કરોડ, YoY. કંપનીએ જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વ્યાજ, કર, અવમૂલ્યન…

Read More