રિટેલ ફુગાવો ઓગસ્ટમાં અપેક્ષા કરતાં વધુ ઘટ્યો, આરબીઆઈ દરો યથાવત રાખશે

નવી દિલ્હી દેશમાં મોંઘવારીનો બોજો ઓગસ્ટ માસમાં હળવો થયો છે. જે જુલાઈમાં 7.44 ટકાની 15 માસની ટોચેથી ઘટી ઓગસ્ટમાં 6.83 ટકા નોંધાયો છે. 12 સપ્ટેમ્બરના રોજ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, સતત બીજા મહિને ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 2-6 ટકાની સહનશીલતા…

Read More