RBI POLICY EFFECT: ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂપિયો ડોલર સામે મજબૂત

અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજના દરો જાળવી રાખવાના સમાચારોએ કરન્સી માર્કેટને આશ્ચર્યચકિત કર્યા હતા. પરિણામે રૂપિયાના ફોરવર્ડ પ્રિમિયમ ઘટ્યા હતા. રૂપિયો પણ ડોલર સામે 15 પૈસાથી વધુ ગગડી 82ના લેવલ ક્રોસ કરી ગયો હતો. સવારે 11:25 વાગ્યા સુધીમાં રૂપિયો 0.04% વધીને 81.97 પ્રતિ યુએસ ડોલર પર ટ્રેડ થયો હતો, જે RBIના નિર્ણયની…

Read More

RBIએ રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખ્યો

અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એમપીસીની બેઠકના અંતે આરબીઆઇએ સમગ્ર બજાર વર્ગની ધારણાથી વિપરીત રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખવાના જાહેરાત કરી છે. મોટાભાગનો વર્ગ રેપોરેટમાં વધુ 25-50 બેઝિસ પોઇન્ટના વધારાની ધારણા સેવતો હતો. તાજેતરની વૈશ્વિક નાણાકીય ઉથલપાથલને પગલે વૃદ્ધિ માટેના જોખમોને ટાંકીને આરબીઆઈએ રેપો રેટ 6.50% પર જાળવી રાખ્યો છે. મોટાભાગના…

Read More

RBIની MPC બેઠક શરૂ, વ્યાજદરોમાં 0.25%નો વધારો થવાની શક્યતા

નવી દિલ્હી, 3 એપ્રિલ: RBIની મોનેટરી પોલિસી કમિટી (RBI MPC)ની બેઠક સોમવારે શરૂ થઈ છે. નવા નાણાકીય વર્ષમાં RBI MPCની આ પ્રથમ બેઠક છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે RBI રેપો રેટમાં 0.25%નો વધારો કરી શકે છે. જો આ વખતે પણ સેન્ટ્રલ બેન્ક રેપો રેટ વધારશે તો આ સતત સાતમી વખત…

Read More

જાન્યુઆરીમાં ક્રેડિટકાર્ડની બાકી રકમ 29.6% વધી રેકોર્ડ સ્તરે: RBI

RBIના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી 2023માં ક્રેડિટ કાર્ડની બાકી રકમ રૂ. 1,86,783 કરોડ હતી જે જાન્યુઆરી 2022માં રૂ. 1,41,254 કરોડ હતી અમદાવાદ, 9 માર્ચઃ કોવિડ પછીના સમયગાળામાં વધેલા ડિજિટાઈઝેશન અને ગ્રાહકના વિશ્વાસમાં વધારો થવાને કારણે જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ બાકી રકમનું સ્તર 29.6 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. રિઝર્વ…

Read More

SBI, PNB સહિત 4 બેન્કોએ વ્યાજદરમાં 25થી 50 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમાં વધારાના પગલે મોટાભાગની બેન્કોએ પણ એફડી રોકાણકારોને આકર્ષવા માટે વ્યાજદરમાં 25-20 બેઝિસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, પીએનબી અને યસ બેન્કનો સમાવેશ થાય છે. નવા વ્યાજદરો રૂ.2 કરોડથી ઓછી રકમ પર લાગુ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) FD પરના વ્યાજ દરોમાં 25bps સુધીનો…

Read More

Home Loan: 20 લાખની લોન ઉપર મન્થલી EMI રૂ.301 વધી જશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને જંત્રીમાં બમણો વધારો ઝીંકીને પડ્યા ઉપર પાટું માર્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 25 બેઝિસ પોઇન્ટ (bps)નો વધારો કરી ઘરના ઘરનું સપનું જોનારા સામાન્ય મધ્યમ વર્ગને દાઝ્યા ઉપર ડામ દીધાની લાગણી પ્રવર્તી રહી છે. રેપોરેટમાં વધારો થવાના કારણે તમામ પ્રકારની લોન્સ ઉપરના EMIમાં પણ વધારો થવાની દહેશત…

Read More

અદાણી ગ્રૂપમાં બેન્કોના એક્સપોઝર અંગે RBIએ સ્ટેટસ રિપોર્ટ્સ મગાવ્યા

અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અદાણી જૂથની કંપનીઓમાં બેંકોના એક્સપોઝરની વિગતો શોધી રહી છે અને આ લોનની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. RBI એ અદાણી જૂથને ધિરાણ આપતી કેટલીક મોટી બેંકો સાથે પહેલેથી જ સંપર્ક સાધ્યો છે અને એક્સપોઝરની વિગતો ચકાસવા માટે ધિરાણકર્તાઓ સાથે સંપર્કમાં હોવાનું મનાય છે….

Read More

આગામી નાણાકીય કટોકટી ક્રિપ્ટોકરન્સીને કારણે આવશે, પ્રતિબંધ જરૂરી: RBI

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી નાણાકીય કટોકટી ખાનગી ક્રિપ્ટોકરન્સીના કારણે આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા ભલામણ કરી છે. દાસે આ નિવેદન ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ દ્વારા આયોજિત BFSI ઈનસાઈટ સમિટ 2022માં આપ્યું હતું. ક્રિપ્ટોકરન્સીના આંતરિક મૂલ્ય પર પ્રશ્ન ઉભો કરે છે. દાસે…

Read More