NIFTY LOST SUPPORT LEVELS OF 18600- 18300 POINTS,  ALL EYES ON RBI MOVE

આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિત 8 સેક્ટોરલ્સમાં એક ટકાથી વધુ કરેક્શન સેન્સેક્સ સાપ્તાહિક 383 પોઇન્ટના કરેક્શન સાથે 61338 પોઇન્ટે નિફ્ટીએ મહત્વની18600- 18300 પોઇન્ટની ટેકાની સપાટી ગુમાવી ફેડ બાદ ECB BOEએ પણ વ્યાજ વધારતાં વૈશ્વિક બજારો ફફડ્યાં ઘરઅંગણે RBI પણ વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરે તેવી દહેશત ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ ફોર્મેશન રચી અમદાવાદઃ…

Read More

જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે, નવેમ્બરમાં 5.85%

નવી દિલ્હી: દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં ઘટી 5.85 ટકા થયો છે. જે ઓક્ટોબરમાં 8.39 ટકા સામે મોટા પ્રમાણમાં સુધારો દર્શાવે છે. નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. અગાઉ સપ્ટેમ્બર સુધી સતત 18 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. સરકાર દ્વારા જારી સત્તાવાર…

Read More

નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.88 ટકા

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દરમાં સતત બીજા મહિને મોટી રાહત મળી છે. નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. નવેમ્બરના આંકડા 10 મહિના પછી RBIના ટોલરન્સ બેન્ડમાં આવ્યા છે. શાકભાજીના ફુગાવાના દરમાં પણ ખાદ્યપદાર્થોના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં સતત ઘટાડો હોવાનું માનવામાં…

Read More

રિઝર્વ બેન્ક તા. 1 ડિસેમ્બરે રિટેલ ડિજિટલ રૂપિ (e₹-R) લોન્ચ કરશે

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરને આવરી લેવાશે મુંબઈઃ આરબીઆઈ દ્વારા સત્તાવાર પ્રથમ દેશની ડિજિટલ કરન્સી રિટેલ ડિજિટલ રૂપિ (e₹-R) 1 ડિસેમ્બરે લોન્ચ થશે. લોન્ચિંગના પ્રથમ તબક્કામાં પંસદ કરાયેલા શહેરોમાં ક્લોઝ્ડ યુઝર ગ્રુપને આવરી લેતાં ગ્રાહકો અને વેપારીઓને ડિજિટલ રૂપિની સેવાઓ પ્રાપ્ત થશે. ડિજિટલ કરન્સી માટે આરબીઆઈએ આઠ બેન્કો સાથે…

Read More

જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે, યુરોપ-અમેરિકા, યુકે વ્યાજ વધારશે

ટોક્યોઃ જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચ્યો છે. અમદાવાદઃ જાપાનની સેન્ટ્રલ બેન્કે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોથી વિરૂદ્ધ વ્યાજદરોમાં હળવુ વલણ જાળવી રાખતાં આ સ્થિતિ સર્જાઇ હોવાનું નિષ્ણાતો માની રહ્યાછે. યેનમાં કડાકો અને આયાતી ખર્ચમાં દબાણના કારણે ઓક્ટોબરમાં જાપાનનો કોર કન્ઝ્યુમર ફુગાવો 40-વર્ષની ઊંચી સપાટીએ 3.6% વધ્યો છે. સપ્ટેમ્બરમાં 3 ટકા હતો. ફેબ્રુઆરી 1982 પછીનો સૌથી મોટો…

Read More

US ફેડે વ્યાજદરમાં 75 BPSનો વધારો કર્યો, RBI પણ 35-50 BPS વધારે તેવી વકી

અમદાવાદઃ યુએસ ફેડે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ (BPS)નો વધારો કર્યો છે. તેને અનુલક્ષીને RBI પણ વ્યાજદરમાં 35-50 BPS સુધીનો વધારો કરે તેવી દહેશત આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ફેડે તા. 2 નવેમ્બના રોજ શોર્ટટર્મ રેન્જ રેટ 3.75-4 ટકા કર્યો છે. જેના કારણએ મોર્ગેજ તેમજ અન્ય કન્ઝ્યુમર તથા બિઝનેસ લોન્સને વિપરીત અસર પડવાની દહેશત સેવાય…

Read More

રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી લોન્ચ કરી

275 કરોડ રૂપિયાના 50 ટ્રાન્ઝેક્શન થયા, બિટકોઈનની જગ્યા લેશે સીબીડીસી નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મંગળવારથી ડિજિટલ કરન્સી સીબીડીસીની(CBDC) શરૂઆત કરી હતી. પહેલા દિવસે અનેક બેન્કોએ સીબીડીસી વર્ચ્યુઅલ મનીનો ઉપયોગ કરતા સરકારી બોન્ડ સાથે જોડાયેલા આશરે 50 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યૂ 275 કરોડ રૂપિયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI),…

Read More

રિઝર્વ બેંક 3 નવેમ્બરે વધારાની નાણાકીય નીતિની બેઠક યોજશે

RBI to hold additional monetary policy meeting on November 3 MPCએ 30 સપ્ટેમ્બરે જાહેર કરાયેલ છેલ્લી પોલિસી સમીક્ષામાં પોલિસી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કરીને 5.9 ટકા કર્યો હતો.અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 3 નવેમ્બર, 2022 ના રોજ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની વધારાની બેઠક યોજશે, તેવું સેન્ટ્રલ બેન્કે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.MPCએ…

Read More