Skip to content
October 28, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Elections Politics Sentiment
AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું 01
October 27, 2026October 27, 2026
02
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
MSME ક્ષેત્ર વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાની તહેવારોની કસોટીનો સામનો કરી રહ્યા છે
03
Business
Elections Politics Sentiment
India’s Green Hydrogen Sector Eyes US$ 180-200 Billion Investment through 2030 as Cost and Infrastructure Challenges Persist
04
Business
Elections Politics Sentiment
Indian Markets snapped four day losing streak; Broader markets outperformed
05
ઈકોનોમી
કોર્પોરેટ ન્યૂઝ
Bridging India’s Semiconductor Skills Gap: Advanced Orbital Welding & Process Piping Training Centre Inaugurated at Vadodara
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Paytmને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્લિકેશન તરીકે મંજૂરી આપતાં શેરમાં 5 ટકા અપર સર્કિટ
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

Paytmને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્લિકેશન તરીકે મંજૂરી આપતાં શેરમાં 5 ટકા અપર સર્કિટ

businessgujaratMarch 15, 2024March 15, 202401 mins

અમદાવાદ, 15 માર્ચઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ કંપનીને યુનિફાઈડ પર થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર (TPAP) તરીકે કામ કરવાની મંજૂરી આપ્યા પછી 15 માર્ચે Paytmનું સંચાલન કરતી One97 કોમ્યુનિકેશન્સના શેર 5 ટકા અપર સર્કિટ સાથે રૂ. 370ના સ્તારે પહોંચ્યા હતા. મોર્ગન સ્ટેન્લી વિશ્લેષકોએ પણ પેટીએમ કાઉન્ટર પર રૂ. 555ના ટાર્ગેટ સાથે ‘ઈકવલ-વેઈટ’ કોલ આપ્યો હતો, જે વર્તમાન સ્તરથી 57 ટકાનો વધારો દર્શાવે છે.

તાજેતરમાં, RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેન્ક પર અમુક કામગીરી હાથ ધરવા પરના પ્રતિબંધને કારણે Paytmનો સ્ટોક દિવસેને દિવસે નીચલી સર્કિટમાં અથડાઈ રહ્યો છે. જો કે, બજારના સહભાગીઓ હવે થોડી રાહત જોઈ શકે છે કારણ કે NPCIએ યુઝર્સને એપ પર ટ્રાન્જેક્શન માટે UPIનો ઉપયોગ કરવાની લીલીઝંડી આપી છે.

આ વર્ષે અત્યાર સુધીમાં પેટીએમનો સ્ટોક 44 ટકાથી વધુ તૂટી ગયો છે. 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રૂ. 318ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. TPAP મોબાઇલ વોલેટ્સ, સ્ટોર એપ્લિકેશન્સ અથવા અન્ય કોઈપણ સિસ્ટમ માટે UPIનો ઉપયોગ કરે છે. NPCI UPI પ્લેટફોર્મ ચલાવે છે. TPAPs UPIના સેટઅપનો ઉપયોગ કરે છે અને વ્યવહારો હેન્ડલ કરવા માટે ચુકવણી સેવા પ્રદાતાઓ (PSPs) અને બેન્કો સાથે સહકાર આપે છે.

NPCIની મંજૂરી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર આરબીઆઈના નિયંત્રણો શરૂ થવાના એક દિવસ પહેલા આવે છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક માટે એસબીઆઈ, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને યસ બેન્ક પેમેન્ટ પ્રોવાઈડર તરીકે કાર્ય કરશે.

મોર્ગન સ્ટેનલીના વિશ્લેષકો આ પગલાને હકારાત્મક વિકાસ તરીકે અને અપેક્ષાઓ સાથે સુસંગત માને છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, “અમે ફેબ્રુઆરી 2024 દરમિયાન કંપનીના વ્યવસાયો પર સંભવિત અસર અંગે અપડેટની રાહ જોતા રહીશું. અમે કંપની માટે અપડેટેડ કમર્શિયલ્સની રાહ જોઈ રહ્યા છીએ કારણ કે Paytm પેમેન્ટ્સ બેન્કનો વ્યવસાય અન્ય બેન્કોમાં મર્જ કરવામાં આવ્યો છે.”

NPCIએ પેટીએમને તમામ હાલના હેન્ડલ્સ અને આદેશોને વહેલી તકે નવી PSP બેન્કોમાં સ્થાનાંતરિત કરવાની સલાહ આપી છે. PSP બેન્ક, તેની એપ્લિકેશન અથવા અન્ય સેવાનો ઉપયોગ કરીને, ગ્રાહકોને UPI માટે સાઇન અપ કરવામાં મદદ કરે છે. આ તેમના બેન્ક એકાઉન્ટને તેમના UPI ID સાથે લિન્ક કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: corporate news NPCI one97 communications Paytm news paytm share price Paytm stock tips Paytm UPI Approval RBI SEBI TPAP

Post navigation

Previous: Stock To Watch: નિયમિત ડિવિન્ડ આપતાં BELએ વચગાળાનું બીજુ ડિવિડન્ડ જારી કર્યું
Next: મોદી સરકાર 3.0ના આશાવાદ પાછળ સેન્સેક્સ 6 માસમાં 10% વધ્યો, આ ચૂંટણીમાં બજાર કેવુ રહેશે

Related News

AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું

BUSINESSGUJARAT.INOctober 27, 2026October 27, 2026 0

MSME ક્ષેત્ર વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાની તહેવારોની કસોટીનો સામનો કરી રહ્યા છે

BUSINESSGUJARAT.INOctober 27, 2026 0

Share Market

  • AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું
    In Business, Elections Politics Sentiment, Fashion, IPO, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 27, 2026
  • MSME ક્ષેત્ર વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાની તહેવારોની કસોટીનો સામનો કરી રહ્યા છે
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 27, 2026
  • India’s Green Hydrogen Sector Eyes US$ 180-200 Billion Investment through 2030 as Cost and Infrastructure Challenges Persist
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 27, 2026
  • Indian Markets snapped four day losing streak; Broader markets outperformed
    In Business, Elections Politics Sentiment, Fashion, FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 27, 2026

IPO

  • AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું
    In Business, Elections Politics Sentiment, Fashion, IPO, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • સરકાર NRI રોકાણકારો માટે KYC અને ઓનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવશે
    In Business, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 9 IPO રૂ. 2780 કરોડ એકત્ર કરવા લાઇનમાં
    In Business, Elections Politics Sentiment, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું
    In Business, Elections Politics Sentiment, Fashion, IPO, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • India’s Green Hydrogen Sector Eyes US$ 180-200 Billion Investment through 2030 as Cost and Infrastructure Challenges Persist
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Indian Markets snapped four day losing streak; Broader markets outperformed
    In Business, Elections Politics Sentiment, Fashion, FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • સરકાર NRI રોકાણકારો માટે KYC અને ઓનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવશે
    In Business, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: Nifty: Resistance: 22820- 22950
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું
  • MSME ક્ષેત્ર વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાની તહેવારોની કસોટીનો સામનો કરી રહ્યા છે
  • India’s Green Hydrogen Sector Eyes US$ 180-200 Billion Investment through 2030 as Cost and Infrastructure Challenges Persist
  • Indian Markets snapped four day losing streak; Broader markets outperformed
  • Bridging India’s Semiconductor Skills Gap: Advanced Orbital Welding & Process Piping Training Centre Inaugurated at Vadodara
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US