Stocks in News: Jio Finance, Adani Power, IRFC, PFC, REC નિફ્ટી નેક્સ્ટ 50માં સામેલ થશે
Listing of GPT Healthcare Limited Symbol: GPTHEALTH Series: Equity “B Group” BSE Code: 544131 ISIN: INE486R01017 Face Value: Rs 10/- Issued Price: Rs 186/- અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ Jio Finance/Adani Power/IRFC/PFC/REC કંપનીઓ માટે સૌથી મોટા ન્યૂઝ એ છે કે, તેમના શેર્સ નિફ્ટી નેક્સ્ટ 50માં સામેલ થશે. જેની અસર તેમના શેર્સ ઉપર પોઝિટિવ જોવા મળે તેવી શક્યતા…
