રિલાયન્સ રિટેલ વેન્ચર્સની આવકોમાં 8.8 ટકાની આકર્ષક વૃદ્ધિ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે ડિસેમ્બર-24નાં અંતે પૂરાં થયેલા ત્રિમાસિક માટે આકર્ષક પરીણામો નોંધાવ્યા છે. તે અનુસાર કંપનીની ક્વાર્ટરલી રેવન્યુ ₹ 90,333 કરોડ, Y-o-Y 8.8% વધારે હોવાનું દર્શાવે છે. કંપનીની ક્વાર્ટરલી EBITDA ₹ 6,828 કરોડ, Y-o-Y 9.5% વધારે છે. કંપનીએ તમામ ફોર્મેટ્સમાં મળીને કુલ ફૂટફોલ 296 મિલિયન, 779 નવા સ્ટોર્સ ખોલ્યા હોવાનું જણાવ્યું…

Read More