મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ: Q4 નફો 25 ટકા વધી રૂ. 661 કરોડ

આખા વર્ષનો કાર્યકારી નફો રેકોર્ડ રૂ. 2,360 કરોડ પર, વાર્ષિક ધોરણે 16% વધારો સંપત્તિ અને ખાનગી સંપત્તિ વ્યવસ્થાપન વૃદ્ધિને વેગ મળ્યો વાર્ષિક આવક હવે કુલના 64% અમદાવાદ, 6 મે: મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MOFSL ) એ ચોથા ત્રિમાસિક ગાળામાં (Q4FY26) માં તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક અને વાર્ષિક કર પછીનો કાર્યકારી નફો (પીએટી)…

Read More

695 કંપનીઓના પ્રમોટર્સે તેમનું હોલ્ડિંગ વધાર્યું, 467 કંપનીઓમાં હોલ્ડિંગમાં ઘટાડો

અમદાવાદ, 5 મેઃ બે વર્ષના ભારે વેચાણ પછી માર્ચ-26 અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં પ્રમોટર્સ નેટ ખરીદદારો બન્યા છે. 2024 અને 2025 દરમિયાન ઊંચા મૂલ્યાંકન વચ્ચે સતત વેચાણ પછી ઘણી કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો વધ્યો હોવાનું નોંધાયું છે. ACE ઇક્વિટીઝના ડેટા દર્શાવે છે કે લગભગ 4,700 લિસ્ટેડ કંપનીઓમાંથી, પ્રમોટર્સે 695 કંપનીઓમાં તેમના હોલ્ડિંગમાં વધારો કર્યો, જેમાંથી 50…

Read More

AXIS મ્યુચ્યુઅલ ફંડે AXIS નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 5 મે 2026: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવા ફંડ ઓફરિંગ એક્સિસ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ને ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યું છે અને રોકાણકારોને ભારતના ઝડપી ગતિએ વિકસતી કેપિટલ માર્કેટ્સ ઇકોસિસ્ટમમાં ટાર્ગેટેડ એક્સ્પોઝર પ્રદાન કરે…

Read More

અંબુજા સિમેન્ટઃ વર્ષ 2026 માટે એબિટા રૂ. 6,539 કરોડ, 31 ટકાની વૃદ્ધિ

અમદાવાદ, 5 મે: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે 31 માર્ચ 2026એ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષ માટે મજબૂત અને ટકાઉ પ્રદર્શન નોંધાવ્યું છે. નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સ્થિરતા અને સહનશક્તિનું વર્ષ રહ્યું છે. એક તરફ ઉદ્યોગમાં સંકલન અને જીએસટી 2.0 સુધારા થયા, જ્યારે બીજી તરફ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વૈશ્વિક ભૂરાજકીય પરિબળો અને રાજ્યની ચૂંટણીઓએ…

Read More

યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ સાથે ઇક્વિટી લોંગ-શોર્ટ ઇન્વેસ્ટિંગમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 4 મે : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ (સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) હેઠળ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી લોંચ કર્યાંની જાહેરાત કરી છે, જેની સાથે તેણે સેબીના નવા રજૂ કરાયેલા એસઆઇએફ ફ્રેમવર્કમાં પ્રવેશ કર્યો છે. અર્થયા ઇક્વિટી લોંગ શોર્ટ ફંડની શરૂઆતી ઓફરિંગ રોકાણકારોને વધુ ડાયનેમિક ઇક્વિટી અભિગમ પ્રદાન કરવા ડિઝાઇન કરાયો છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ઉભરતાં માર્કેટમાં જ…

Read More

ફેડરલ બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ભારત પાસેથી પસંદગીના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો હસ્તગત કરશે

અમદાવાદ, 4 મે: ફેડરલ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઇન્ડિયાએ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઇન્ડિયા પાસેથી પસંદગીના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો મેળવવા માટે ફેડરલ બેંક માટે એક કરાર પર હસ્તાક્ષર કરવા સંમતિ દર્શાવી છે. આ વ્યવહાર પૂર્ણ થયા પછી, ફેડરલ બેંકના ક્રેડિટ કાર્ડ બેઝને વિસ્તૃત કરશે અને ઉચ્ચ-ગુણવત્તાવાળા, અનુભવી ગ્રાહક આધાર સાથે ટાયર-1 શહેરોમાં તેની હાજરીને નોંધપાત્ર…

Read More

અદાણી એન્ટરપ્રાઝીસે વર્ષ ૨૦૨૬ દરમિયાન એકીકૃત EBITDA રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાવ્યો

અમદાવાદ, 1 મે: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ​​૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાનએકીકૃત એબિડટા રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાયો છે. જ્યારે મુખ્ય માળખાકીય ઉપયોગીતા પોર્ટફોલિયો અને ખાણકામ સંબંધિત સેવાઓમાંથી હવે ૮૦% એબિડટાનું ઉપાર્જન થાય છે. અહેવાલના સમયગાળામાં નાણાકીય પ્રદર્શનની…

Read More

વર્ષ-૨૬માં અદાણી પોર્ટસની આવક ૨૫% વધી, રુ.૭.૫૦ ડિવીડન્ડ

અમદાવાદ, 1 મેઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો જાહેર કર્યા છે. તદનુસાર અહેવાલના ગાળામાં વાર્ષિક ધોરણે આવક ૨૫% થી વધુ વધીને રુ.૩૮,૭૩૬ કરોડ થઇ હતી. એબિડટા વાર્ષિક ધોરણે ૨૦% વધીને રુ.૨૨,૮૫૧ કરોડ પ્રાપ્ત થયો છે. અદાણી પોર્ટસએ એક જ વર્ષમાં…

Read More