અદાણી એનર્જીની C&I વ્યવસાયને 10 ગણો વધારવાની મહત્વપૂર્ણ યોજના
અમદાવાદ, 30 જુલાઇઃ અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ તેના C&I વ્યવસાયને 10X વધારવાની યોજના બનાવી છે. આગામી પાંચ વર્ષમાં કંપનીએ વાણિજ્યિક અને ઔદ્યોગિક (C&I) વ્યવસાયને દસ ગણો વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો છે, જેનો હેતુ નવા સેગમેન્ટને ઈન્કમ ડ્રાઇવરમાં રૂપાંતરિત કરવાનો છે. AESL ભારતના વિકસતા ઊર્જા લેન્ડસ્કેપમાં એક મુખ્ય ખેલાડી તરીકે…
