JSW MG મોટર ઇન્ડિયાએ MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં 3500 કર્મચારીઓને જોડ્યા

વડોદરા, 5 ફેબ્રુઆરીઃ જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિમાં તેના 3,500 કર્મચારીઓની ભાગીદારી સાથે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે 2 ફેબ્રુઆરી, 2025ના રોજ રવિવારના રોજ યોજાઇ હતી. 12મી આવૃત્તિએ ‘સસ્ટેનેબિલિટી’ની કોર થીમ સાથે વિકસિત ભારત અભિયાનના વિઝનને વધુ મજબૂત બનાવ્યું. આ કાર્યક્રમને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપીને…

Read More

ટોરેન્ટ પાવરઃ Q3FY24-25 ચોખ્ખો નફો 33% વધ્યો; 140% ડિવિડન્ડ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી: ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ​​31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા. વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળા માટે TCI માં રૂ. 121 કરોડનો વધારો થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે: ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી યોગદાનમાં વધારો. બિન-વર્તમાન રોકાણોના વેચાણ પર નફો. ઓછા પવન સંસાધનોને કારણે નવીનીકરણીય…

Read More

બજાજ આલિયાન્ઝ લાઇફે નિફ્ટી500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી50 ઇન્ડેક્સ ફંડ NFO લોન્ચ કર્યો

પૂણે, 5 ફેબ્રુઆરીઃ બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે તેના નવા ઇન્ડેક્સ આધારિત ફંડ બજાજ આલિયાન્ઝ લાઇફ નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી જે તેની યુલિપ પ્રોડક્ટ્સની સાથે ઉપલબ્ધ રહેશે. લાઇફ કવર ઉપરાંત આ નવું ફંડ યુલિપ ગ્રાહકોને પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને ઇન્ડેક્સ આધારિત રોકાણ અભિગમના લાભો મેળવવા માટે મોમેન્ટમ…

Read More

GHCLનો Q3FY25 PAT 69%વધી રૂ. 168 કરોડ થયો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી: જીએચસીએલ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ત્રિમાસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નાણાકીય કાર્યદેખાવ અંગે વાત કરતાં જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ જલાનએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા સંચાલનના મુખ્ય ક્ષેત્રો પર સતત ધ્યાન આપીને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિકગાળામાં મજબૂત નાણાકીય કાર્યદેખાવ કર્યો છે. ઉદ્યોગજગતની નબળી…

Read More

વીવર્ક ઈન્ડિયા મેનેજમેન્ટે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સ વીવર્ક ઈન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડે (“WeWork India”) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની મોટા એકમો, નાના અને મધ્યમ કદના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિઓ સહિત વિવિધ પ્રકારના ગ્રાહકોને ફ્લેક્સિબલ, ઉચ્ચ ગુણવત્તાવાળા વર્કસ્પેસીસ પૂરા પાડે છે. તેના સભ્યોમાં ફોર્ચ્યુન 500…

Read More

આ સપ્તાહે 5 પબ્લિક ઇશ્યૂ અને બે IPOના લિસ્ટિંગ જોવા મળશે

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે પાંચ IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને બે શેર લિસ્ટિંગ માટે લાઇનમાં છે. બજેટ પછી સેકન્ડરી માર્કેટમાં મજબૂત ગતિ સાથે, નિષ્ણાતો આગામી મહિનાઓમાં IPOનો પ્રવાહ વધુ ચાલુ રહેવાની આગાહી કરે છે, ખાસ કરીને જાન્યુઆરીમાં જોવા મળેલી મજબૂત કાર્યવાહી પછી, જેમાં રૂ. 7,354 કરોડના 27 IPO સફળતાપૂર્વક બંધ થયા…

Read More

પદમજી પેપર પ્રોડક્ટ્સનો નવ મહિનામાં નફો 28% વધ્યો

પુણે, 31 જાન્યુઆરી: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે  31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થયેલા નવ મહિના (વાર્ષિક ધોરણે) દરમિયાન વેચાણમાં 4000 એમટીની વૃદ્ધિ થઈ હોવાના પરિણામે કરવેરા પહેલાંના નફામાં 28% વધારો નોંધાવ્યો હતો જે રૂ. 10,406 લાખ થયો છે, તે સાથે EBIDTA 19 % દર્શાવે છે જે પાછલા સમાન સમયગાળામાં 16 % હતો. સરપ્લસ ભંડોળના ઉપયોગ…

Read More

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ કર્યા

ઝાયડસ અને ટકેડા બંને ભાગીદારો મળીને વાશી ખાતે એક સંયુક્ત સાહસ કંપની ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ઝેડટીએચપીએલ)નો પ્લાન્ટ સ્થાપશે જે ટકેડાના નવા ઉત્પાદનો માટે એક વ્યૂહાત્મક સ્થળ છે. વાશી ખાતેનો પ્લાન્ટ યુરોપ અને બાકીના વિશ્વ (અમેરિકાને બાકાત રાખીને) માટે ટકેડાના લેગસી સમાન સ્મોલ મોલેક્યુલનું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં ટકેડાના અન્ય ઉત્પાદનો માટે મુખ્ય પ્રારંભિક સામગ્રી…

Read More