MARKET MONITOR FOR 18-10-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

Waaree Energiesનો IPO 21 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 1427-1503

અમદાવાદ, 17 ઓક્ટોબર, 2024 – વારી એનર્જીસ લિમિટેડ  સોમવાર 21 ઓક્ટોબર, 2024ના રોજ ઇક્વિટી શેર્સનો આઈપીઓ (“Offer”) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખ 18 ઓક્ટોબર, 2024ના છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 23 ઓક્ટોબર, 2024 છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 1,427થી રૂ. 1,503 નક્કી કરવામાં આવ્યો છે….

Read More

Aditya Birla Housing Finance ની BharatPe સાથે ભાગીદારી

મુંબઈ, 17 ઑક્ટોબર, 2024:  આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે (ABHFL) એ ભારતપે સાથે ભાગીદારી કરનાર પ્રથમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સ દ્વારા સુરક્ષિત ધિરાણ સુલભ કરાવે છે અને ગ્રાહકને સરળતાથી સેવા મળી રહે છે. આ સહયોગથી એબીએચએફએલ ટિયર 2 અને 3 બજારો પર ખાસ અગ્રતા સાથે…

Read More

નેસ્લેનો Q2 ચોખ્ખો નફો ઘટી રૂ. 899 કરોડ

મુંબઇ, 17 ઓક્ટોબરઃ નેસ્લે ઈન્ડિયાનો FY25 Q2 માટે ચોખ્ખો નફો અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરના રૂ. 908 કરોડથી નજીવો ઘટીને રૂ. 899 કરોડ નોંધાયો છે. કંપનીની Q2FY25 માટે કામગીરીમાંથી આવક રૂ. 5,104 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 5,037 કરોડ હતી, જેમાં 1.3 ટકાનો વધારો થયો છે. ટોચના બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, કંપનીએ ગયા વર્ષના…

Read More

નિફ્ટી વર્ષમાં 27867ની ટોચે પહોંચે તેવી શક્યતા

મુંબઇ,17 ઓક્ટોબર: નિફ્ટી (NIFTY) હાલમાં 19.4x પર 1-વર્ષની ફોરવર્ડ ઇપીએસ પર ટ્રેડીંગ કરી રહી છે, જે તેના 15 વર્ષની 19.1xની સરેરાશ PE સામે 1.6% પ્રિમીયમ દર્શાવે છે. આ બેઝ કેસમાં, PL કેપિટલ નિફ્ટીનું તેની PEની 19.1x 15 વર્ષની સરેરાશને આધારે સપ્ટેમ્બર 2026ની ઇપીએસ 1459 મૂલ્ય આંકે છે, જે 12 મહિનાના 27,867 (અગાઉ 26,820)ના ટાર્ગેટમાં પરિણમે…

Read More

MARKET MONITOR FOR 17-10-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

સાત્વિક સોલાર 450MW મોડ્યુલ સપ્લાય સાથે ગુજરાતના હરિયાળા ભવિષ્યને શક્તિ આપે છે; આગામી નાણાકીય વર્ષમાં વધુ 1GW સપ્લાયનો ટાર્ગેટ

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ 2016માં સ્થપાયેલી સાત્વિક સોલર ભારતના અગ્રણી સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક તરીકે ઝડપથી ઊભરી રહી છે. હરિયાણાના અંબાલામાં અત્યાધુનિક એકમ અને 1,400થી વધુ કર્મચારીઓ સાથે કંપની ફુલ્લી ઇન્ટિગ્રેટેડ સોલર પાવરહાઉસ તરીકે ઊભરી આવી છે જે સમગ્ર ભારત અને વૈશ્વિક બજારો બંને માટે એડવાન્સ્ડ સોલર પીવી મોડ્યુલ પ્રોડક્શન અને વ્યાપક સોલર ઇપીસી સર્વિસીઝ પૂરી…

Read More

BROKERS CHOICE AT A GLANCE: KEIIND, HDFCLIFE, BAJAJAUTO, RELIANCE, LTTS, SRF

AHMEDABAD, 17 OCTOBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on KEI Ind: Maintain Buy on Company, raise target price at Rs 5720 (Positive) Nuvama on KEI Ind: Maintain Buy on Company, raise target price…

Read More