રેન્ટોમોજોનો IPO 9 સપ્ટેમ્બરે ખુલશે, રૂ.384- 404ની પ્રાઇસ બેન્ડ સાથે
IPO ખૂલશે 9 સપ્ટેમ્બરે IPO બંધ થશે 11 સપ્ટેબરે એન્કર બુક 8 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.384- 404 લોટ સાઇઝ 37 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ IPO સાઇઝ 3,10,80,978 શેર્સ IPO સાઇઝ ₹1,256 કરોડ અમદાવાદ, 7 સપ્ટેમ્બર: રેન્ટોમોજો લિમિટેડ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર બુધવાર, 09 સપ્ટેમ્બરે ખોલશે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ….
