NSE Annual Highlights Financial Year 2026

1. Market Performance Table 1.1: Market Performance of major equity indices Major Equity Indices Value as on  Mar 31st, 2025 Value as on  Mar 30th, 2026 Change (points) Change (%) Nifty 50 23,519      22,331 (1,188) -5.1% Sensex 77,415 71,948 (5,467) -7.1% Nifty Next 50 63,043      60,350  (2,693) -4.3% Nifty 500 21,340 20,528 (812)…

Read More

અદાણી ગેસ: 100% પેનલ્ટી માફી સાથે ત્વરિત રી-કનેક્શન

અમદાવાદ, 31 માર્ચઃ દેશભરમાં વર્તાઈ રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની અછત અને વધતા ભાવો વચ્ચે જનતાને મોટી રાહત આપતા અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા ‘સ્પેશિયલ સ્કીમ’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કંપનીએ બંધ થયેલા ગેસ કનેક્શનને પુનઃજીવિત કરવા ઈચ્છતા ગ્રાહકો માટે લેટ પેમેન્ટ ચાર્જમાં 100% માફી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ATGL એ…

Read More

કન્ઝ્યુમર ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટરમાં વધારો ક્રેડિટ માર્કેટ ઇકોસિસ્ટમમાં સુધારાના સંકેત દર્શાવે છે

સોનાના વધતા ભાવને કારણે ગોલ્ડ લોનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના લીધે તહેવારો પછીના સમયમાં રિટેલ ધિરાણમાં તંદુરસ્ત ઉછાળો જોવા મળ્યો પહેલીવાર લોન લેનારા લોકોમાં યુવા ઋણ લેનારાઓનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને ઘરવપરાશની વસ્તુઓ અને પર્સનલ લોન લેવામાં યુવાનો મોખરે રહ્યા છે જીએસટી દરોમાં ફેરફાર અને સુધારાને કારણે રિટેલ ક્રેડિટમાં વૃદ્ધિ જોવા મળી છે,…

Read More

પ્રોપર્ટી શેરનો ત્રીજી SM REIT સ્કીમ માટે રૂ. 244.65 કરોડનો IPO 10 એપ્રિલે ખૂલશે

અમદાવાદ, 31 માર્ચ: પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“SM REIT”), ભારતનું પ્રથમ નોંધાયેલ સ્મોલ અને મીડિયમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, પ્રોપશેર સેલેસ્ટિયા માટે ટ્રસ્ટની મુખ્ય માહિતી અને યોજનાની મુખ્ય માહિતી (“ઓફર દસ્તાવેજો”) ફાઇલ કરી છે, જે ટ્રસ્ટ હેઠળ તેમની ત્રીજી યોજના છે જે રૂ. 244.65 કરોડ સુધીની છે. બિડ/ઇશ્યુ શુક્રવાર, 10 એપ્રિલ, 2026 ના રોજ ખૂલશે…

Read More

અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી

નવી દિલ્હી, 31 માર્ચ: ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં અગ્રણી અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીએ ભારતની નાના શસ્ત્રો ઉત્પાદન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરુપ સમાન ૭.૬૨ મી.મીની સ્વદેશી રીતે ઉત્પાદિત ૨૦૦૦ પ્રહાર – લાઇટ મશીન ગન (LMGs) ભારતીય સેનાને સુપ્રત કરી છે. કરાર અનુબંધિત સમય કરતા ૧૧ માસ વહેલી આ પ્રથમ…

Read More

સત્યા એજન્સીસે રૂ. 600 CRના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 માર્ચઃ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ કેન્દ્રિત રિટેલ કંપની સત્યા એજન્સીઝ લિમિટેડે IPO દ્વારા રૂ. 6,000 મિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 3,000 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરધારકો જ્હોન્સન અસારિયા, જે…

Read More

ટાટા કેમિકલ્સની મીઠાપુર ફેસિલિટીએ 2025-26માં 10 લાખ ટન સોડા એશનું ઉત્પાદન હાંસલ કર્યું

મીઠાપુર, ગુજરાત, 31 માર્ચઃ ટાટા કેમિકલ્સ લિમિટેડે મહત્વનો ઓપરેશનલ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીની ગુજરાતમાં મીઠાપુર ખાતે આવેલી ફેસિલિટીએ નાણાંકીય વર્ષ 2025-26માં 1 મિલિયન ટન સોડા એશ ઉત્પાદનનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સીમાચિહ્ન ટીમોમાં સતત પ્રયાસો અને મજબૂત સહયોગ દર્શાવે છે, જેમાં ઓપરેશન્સ, મેઇન્ટેનન્સ, યુટિલિટીઝ, લોજિસ્ટિક્સ, પ્રોક્યોરમેન્ટ, ક્વોલિટી, સેફ્ટી અને અન્ય સપોર્ટ ફંક્શન્સનો સમાવેશ…

Read More

ઇન્ટેલિયસ રીકોડે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 માર્ચઃ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી ઇન્ટેલિયસ રીકોડ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ઇન્ટેલિયસ રીકોડ લિમિટેડ એન્ટરપ્રાઇઝ બિઝનેસને તેમની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રામાં સક્ષમ બનાવે છે (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ). કંપની વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં આવેલી મોટી વૈશ્વિક કંપનીઓને ટેકનોલોજી કન્સલ્ટીંગ તેમજ ઓટોનોમસ, કન્ટેક્સ્ટ-અવેર અને એડેપ્ટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

Read More