રૂ. 40 લાખથી વધુની આવક પર જ 30 ટકા ટેક્સ લાદવો જોઈએ
નવી દિલ્હી, 20 જૂનઃ ઉદ્યોગ સંગઠનોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, ભારતના કર પ્રણાલીમાં ફેરફારો કરવા જરૂરી બન્યા છે. ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી, PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ અલગ-અલગ બેઠક યોજી આગામી બજેટ માટે સૂચનો રજુ કર્યા હતા. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા…
