Tag: review
MCX WEEKLY REVIEW: ચાંદીના વાયદામાં રૂ.3136નો જંગી ઉછાળો
મુંબઈ, 11 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 મે સુધીના સપ્તાહ દરમિયાન 79,38,623 સોદાઓમાં કુલ રૂ.7,95,661.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,900.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 685679.37 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,56,848 સોદાઓમાં રૂ.72,711.86 કરોડનાં…
MCX: સોનાના વાયદામાં રૂ.1,121 અને ચાંદીમાં રૂ.915નો ઝડપી ઉછાળો
મુંબઈ, 10 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.54,000.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.13,161.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 40826.84 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,730ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…
BSEની વાર્ષિક આવક 70% વધી, રૂ.15 ડિવિડન્ડ
અમદાવાદ, 10 મેઃ BSE લિમિટેડે 31 માર્ચ, 2024ના અંતે પૂરા થયેલા વર્ષનાં ઑડિટેડ કૉન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યાં છે, જે મુજબ આ સમયગાળામાં કુલ કોન્સોલિડેટેડ (કૉન્સોલિડેટેડ) આવક વાર્ષિક ધોરણે 70 ટકાના ઉછાળા સાથે 1618 કરોડ રૂપિયાના રેકૉર્ડ-સ્તરે પહોંચી છે. નાણાકીય વર્ષ 2023માં BSE લિમિટેડની આવક 954 રૂપિયા કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2024માં BSE લિમિટેડનો ચોખ્ખો…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 21824- 21691, રેઝિસ્ટન્સ 22199, 22066
અમદાવાદ, 10 મેઃ નિફ્ટીએ 22200 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી ગુમાવવા સાથે 22000નું સાયકોલોજિકલ લેવલ પણ તોડ્યું છે. જે તેની 100 દિવસીય એવરેજની નીચે દર્શાવે છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22500 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણીને ચાલવાની સલાહ માર્કેટ નિષ્ણાતો, ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે. નીચા સ્તરે 21750ની સપાટી સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવી રહી. બેન્ચમાર્ક સેન્સેક્સ અને…
Fund Houses Recommendations: SBI, CYIENT, BPCL, SRF, HPCL, PNB, UBL
અમદાવાદ, 10 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on State Bank: Maintain Buy on Bank, raise target price at Rs 1000 versus Rs 825 (Positive) DAM on State Bank: Maintain Buy on Bank,…
MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.260નો ઘટાડો
મુંબઈ, 9 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.53,017.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,730.27 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 43281.54 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…
SALE IN MAY…. સેન્સેક્સે મેના 6 સેશન્સમાં 2079 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો
751111ની ઓલટાઇમ હાઇથી 2707 પોઇન્ટ ગગડ્યો સેન્સેક્સ ગુરુવારે નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 22000ની સપાટી તોડી 21932 થયો અમદાવાદ, 9 મેઃ આજે સવારે પ્રિઓપનિંગ સેશનમાં જ માર્કેટ લેન્સ કોલમમાં લખ્યું હતું કે….. MARKET LENS: સેલ ઇન મે એન્ડ ગો અવે….?? નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22319- 22399- 22469 પોઈન્ટ તે અનુસાર ગુરુવારે સેન્સેક્સે 1062 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો છે….
