Sensex packs stocks with upside potential: સુધારાની આગેકૂચ જાળવી શકે તેવા સેન્સેક્સ પેક શેર્સ

સેન્સેક્સે પાંચ માસમાં વર્ષની બોટમથી 22.64 ટકા સુધારા સાથે ઐતિહાસિક ટોચ નોંધાવી સેન્સેક્સની સામે 15 સ્ક્રીપ્સે સેન્સેક્સ કરતાં અધિક વૃદ્ધિ નોંધાવી ઇન્ડસઇન્ડ બેન્કે સેન્સેક્સની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ નોંધાવી વીપ્રો, રિલાયન્સ, પાવરગ્રીડ, ડો. રેડ્ડીમાં સિંગલ ડિજિટની નીચી વૃદ્ધિ અમદાવાદઃ SENSEXમાં તા. 17 જૂન-2022ના રોજની 50921 પોઇન્ટની 52 વીકની બોટમ સામે તા. 26 નવેમ્બર-22 સુધીમાં એટલેકે…

Read More

NIFTY OUTLOOK: SUPORT 18342- 18201, RESISTANCE 18578- 18671

ગુરુવારનો દિવસ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સેન્સેક્સ માટે સુવર્ણ છોગું ઊમેરનારો પૂરવાર થયો હતો. સેન્સેક્સ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી તેની જૂની- નવી ટોચને સ્પર્શવાથી માત્ર 13 પોઇન્ટ દૂર રહ્યો હતો. ગુરુવારે નિફ્ટીએ 18530 પોઇન્ટની સપાટી ટચ કર્યા બાદ છેલ્લે 217ના સુધારા સાથે 18484 પોઇન્ટના મથાળે બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નવેમ્બર…

Read More

DHARMAJ CROP GUARG Limited IPO TO POEN ON 28 NOVEMBER

IPO એટ એ ગ્લાન્સ ઈશ્યૂ સાઈઝ 251 કરોડ પ્રાઈસ બેન્ડ રૂ. 218-237 તારીખ 28-30 નવેમ્બર એલોટમેન્ટ 5 ડિસેમ્બર લિસ્ટિંગ 8 ડિસેમ્બર લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 30 ધર્મજ ક્રોપ ગાર્ડનો રૂ. 251 કરોડનો IPO 28 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડઃ 216- 237 અમદાવાદ: અમદાવાદ સ્થિત કૃષિ ક્ષેત્રે વિશાળ રેન્જનું ઉત્પાદન કરતી એગ્રો કેમિકલ કંપની ધર્મજ ક્રોપ…

Read More

BANKING-FINANCE SHARES AT 52 WEEK HIGH

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં તેજીનો વાયરો અમદાવાદઃ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના શેર્સમાં તેજીનો વાયરો વાયો છે. તેમાં ખાસ કરીને સંખ્યાબંધ પીએસયુ બેન્કિંગ શેર્સમાં નવી ઊંચાઇઓ જોવા મળી છે. તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ETF નવી ઊંચાઇએ આંબી રહ્યા છે. સ્ટોક 52 વીક હાઈ છેલ્લો બંધ તફાવત બેન્ક ઓફ બરોડા 171.95 170.40 0.95 બેન્ક…

Read More

Sensex ends at record closing peak, Nifty nears 18,500

સેન્સેક્સ ઐતિહાસિક ઊંચાઇએઃ 62272.68 પોઇન્ટ, નિફ્ટી 18500 નજીક F&O મન્થલી એક્સપાયરી ડે ના દિવસે જ માર્કેટમાં જોવા મળ્યો બાઉન્સબેક બેન્કેક્સ 49000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 49270ની નવી ઊંચાઇએ અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સે ગુરુવારે ઇન્ટ્રા-ડે 62412.33 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવવા ઉપરાંત ગેપઅપ ઓપનિંગની સાથે સાથે ગેપઅપ ક્લોઝિંગ આપીને તેજીની આગેકૂચનો સંકેત આપ્યો છે. અર્થાત્ સેન્સેક્સ મંગળવારે…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18234- 18200, RESISTANCE 42570- 42411

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50એ ગેપડાઉન સાથે 18325 પોઇન્ટની સપાટીથી 18252 પોઇન્ટની સપાટી નોંધાવી ત્યારે એમ લાગતું હતું કે મંગળવારનો સુધારો અલ્પજીવી નિવડશે. પરંતુ વૈશ્વિક શેરબજારો પાછળ ભારતીય શેરબજારો પણ જોડાયા હતા. જેમાં છેલ્લે નિફ્ટીએ 23 પોઇન્ટનો નોમિનલ સુધારો નોંધાવ્યો હતો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે હવે 18300ની સપાટી મહત્વની હર્ડલ ગણાવી શકાય તે ક્રોસ કરવામાં ફેઇલ…

Read More

આઈનોક્સ ગ્રીન 9 ટકા ડિસ્કાઉન્ટ સાથે 59.10 બંધ

અમદાવાદઃ બીએસઈ ખાતે આઈનોક્સ ગ્રીન એનર્જીએ 7 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઈન્ટ્રા ડે રૂ 65ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈન્ટ્રા ડે 63.95ની હાઈ અને 58.50ની બોટમ બનાવી હતી. અંતે 9.08 ટકા ડિસ્કાઉન્ટે 59.10 પર બંધ રહ્યો હતો. ઇશ્યૂ પ્રાઇસ 65 ખૂલ્યો 60.50 વધી 63.95 ઘટી 58.50 બંધ 59.10 ઘટાડો રૂ….

Read More

બેન્કેક્સમાં બૂમ- બૂમ ઓલટાઇમ હાઇઃ સેન્સેક્સ વધુ +92

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત બીજાં દિવસે જોવા મળેલી રાહત રેલીની આગેવાની બેન્કેક્સ અને બેન્ક શેર્સે લીધી હતી. બેન્કેક્સ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 48969.67 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા બાદ છેલ્લે 0.67 ટકાના સુધારા સાથે 48827.25 પોઇન્ટની ઊંચી સપાટીએ રહ્યો હતો. બીજી તરફ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ફરી પોઝિટિવ થવા સાથે સેન્સેક્સ 91.62 પોઇન્ટના સુધારા સાથે 61510.58 પોઇન્ટ અને…

Read More