LIC IPO: પ્રાઇવેટ વીમા કંપનીઓ કરતાં નીચો ગ્રોથ

નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 11 મહિનામાં એલઆઈસીના નવા બિઝનેસ પ્રીમિયમનો ગ્રોથ 0.24 ટકા રહ્યો. આ સમયગાળા દરમિયાન કંપનીએ 1.56 લાખ કરોડ રૂપિયાનો નવો બિઝનેસ પ્રીમિયમમાં ઉમેરો કર્યો છે. તેની સરખામણીમાં પ્રાઇવેટ ઇન્શ્યોરેન્સના નવા બિઝનેસ પ્રીમિયમનો ગ્રોથ 24.7 ટકા રહ્યો છે. તેમનું કુલ નવું બિઝનેસ પ્રીમિયમ આ સમયગાળા દરમિયાન 98,213 કરોડ રહ્યું છે. એલઆઇસીનો મેગા આઇપીઓ…

Read More

72 ટકા કંપનીઓ વધારે એપ્રેન્ટિસની ભરતી કરવા આતુરઃ ટીમલીઝ

વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળાની સરખામણીમાં ચાલુ અર્ધવાર્ષિક ગાળામાં 8 ટકાનો વધારો એપ્રેન્ટિસની નિમણૂક માટે ચેન્નાઈ, અમદાવાદ મોખરાના સ્થાને, જ્યાં અનુક્રમે 75 ટકા અને 72 ટકા કંપની વધુ નિમણૂક માટે આતુર તમામ ક્ષેત્રો અને વિસ્તારોમાં તાલીમાર્થીઓની નિમણૂકના પ્રવાહોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ દર્શાવે છે કે, 72 ટકા કંપનીઓ આ અર્ધવાર્ષિક ગાળામાં તેમની એપ્રેન્ટિસની નિમણૂકને વધારવા આતુર છે….

Read More

સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સની ‘સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી’

મહિલાઓના આરોગ્ય અને માતૃત્વ સંબંધિત ચિંતાઓને સંબોધવા ખાસ ડિઝાઇન કરાઇ તેમાં સ્ટાર મધર કવર અને આસિસ્ટેડ રિપ્રોડક્શન ટ્રીટમેન્ટ જેવા લાભો સામેલ ફેમિલિ ફ્લોટર વિકલ્પ જીવનસાથી અને ત્રણ બાળકો સુધી કવચ ઓફર કરે છે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી લોંચ કરવાની જાહેરાત…

Read More

મહિલાઓ શ્રેષ્ઠ ક્રેડિટ પ્રોફાઇલ્સ ધરાવે છેઃ ટ્રાન્સયુનિયન સિબિલ

ટ્રાન્સયુનિયન સિબિલએ મહિલા ઋણધારકો પર ઉપયોગી જાણકારી આપતો વાર્ષિક રિટેલ ધિરાણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં વિશ્લેષણ ભારતના ગ્રામીણ અને શહેર એમ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણમાં ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. ભારતની અંદાજિત 1400* મિલિયનની વસ્તીમાં પુખ્ત વયની મહિલાઓની વસ્તી 435* મિલિયન છે, જેમાંથી આશરે 54 મિલિયન મહિલાઓ જ સક્રિય ઋણધારકો છે. આ આંકડા સમગ્ર…

Read More

સ્પાઇસ મની ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતા ઉજવે છે

ભારતની અગ્રણી ગ્રામીણ ફિનટેક સ્પાઇસ મનીએ ગ્રામીણ ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતાની ઉજવણી કરવા અને તેમની મહેનતને બિરદાવવા એક પહેલ હાથ ધરી છે. આ મહિલા દિવસ પર કંપનીએ એના 1 મિલિયનથી વધારે વેપારી સમુદાય (સ્પાઇસ મની અધિકારીઓ)ના પરિવારમાં મહિલાઓ માટે શિક્ષણની ભેટ આપવાની જાહેરાત કરી છે. આ અધિકારીઓ માટે કમાલ કા મૌકા છે, જે તેમની પત્નીઓને…

Read More

રશિયા-યુક્રેન યુદ્ધ: વોર ફંડિંગ માટે ક્રિપ્ટોની માગ વધી, બિટકોઈન 44 હજાર ડોલર

યુક્રેને સહાય પેટે 35 મિલિયન ડોલરના ક્રિપ્ટો મેળવ્યા રશિયા-યુક્રેન ક્રાઈસિસ વચ્ચે અનેક લોકો યુક્રેનને આર્થિક સહાય આપવા આગળ આવ્યા છે. યુક્રેને અત્યારસુધી 35 મિલિયન ડોલરની ક્રિપ્ટો કરન્સી વોર ફંડિંગ તરીકે એકત્ર કર્યા છે. છેલ્લા થોડા દિવસથી યુક્રેનને આર્થિક સહાય આપવા ક્રિપ્ટોમાં દાનનું પ્રમાણ વધ્યું છે. પરિણામે ગત સપ્તાહે શુષ્ક રહેલા ક્રિપ્ટો માર્કેટમાં સપ્તાહની શરૂઆતથી તેજી…

Read More

InMobi: સૉફ્ટબેન્કના રોકાણ વાળી કંપની IPOના મૂડમાં નથી

ગ્લોબલ બજારમાં ટેક શેરોમાં આવેલા જંગી ઘટાડાથી સૉફ્ટબેન્કના રોકાણ વાળી InMobiને તેના IPO પ્લાન પર ફરી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. કંપનીના એક ટૉપ એક્ઝિક્યુટિવે કહ્યું છે કંપની તેના એવા આઈપીઓ લૉન્ચ કરવા નથી માંગતી જે હાલમાં લિસ્ટેડ ટેક સ્ટૉકની જેમ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતો જોવા મળે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સમાચાર હતા…

Read More

Swiggyની IPO 80 કરોડ ડૉલર એકત્ર કરવાની યોજના

ઝોમેટો, પેટીએમ, નાયકા (Nykaa) જેવા ન્યૂ એજ ટેક સ્ટૉક્સમાં જંગી ઘટાડા વચ્ચે….. તાજેતરમાં જ લિસ્ટિંગમાં રોકાણકારોને બખ્ખાં કરાવનારી પ્રતિસ્પર્ધી ઝોમેટોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે બીજી તરફ તેની નજીકની પ્રતિસ્પર્ધી ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ સ્વીગી આવતા વર્ષે તેના આઈપીઓ (IPO) દ્વારા 80 કરોડ ડૉલર એકત્ર કરવાની યોજના હાથ ધરી રહી છે. કંપની પોતાને એક લૉજિસ્ટિક્સ કંપની…

Read More