લિંકન ફાર્માસ્યુટિકલ્સનો નેટ પ્રોફિટ Q3 FY26 માટે 37.70% વધી રૂ. 28.60 કરોડ
9 મહિના દરમિયાન કામગીરીમાંથી આવક રૂ. 483.75 કરોડ થઈ, Y-o-Y 6.31% નો વધારો 9 મહિના માટે એબિટા રૂ. 110.48 કરોડ; એબિટા માર્જિનમાં Y-o-Y 6.10% નો વધારો 9 મહિનામાં નેટ પ્રોફિટ રૂ. 76.26 કરોડ; Y-o-Y નેટ પ્રોફિટ માર્જિનમાં 7.76% નો વધારો અમદાવાદ (ગુજરાત), 13ફેબ્રુઆરી: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (BSE: 531633, NSE: LINCOLN) નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા…
