ADANI ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એમ્બ્રેરે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત
અમદાવાદ, 28 જાન્યુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એરોસ્પેસ ક્ષેત્રમાં વિશ્વની પ્રતિષ્ઠિત એમ્બ્રેરે ભારતમાં એક સંકલિત પ્રાદેશિક પરિવહન વિમાન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીઓનો હેતુ વિમાન ઉત્પાદન, સપ્લાય ચેઇન, આફ્ટર માર્કેટ સેવાઓ અને પાઇલટ તાલીમમાં રહેલી તકો માટે સહયોગી બની કાર્ય કરવાનો છે. આ…
