Stocks in News/ RESULTS IN BRIEF: PCJEW, DODLA, BIKAJI, SUNTECK, RVNL, ONGC, INFY, Vedanta, HindZinc, TATAPOWER, IIFL, VEDANTA

AHMEDABAD, 28 JANUARY: Mahindra Logistics Ltd: Net Profit at Rs 6.01 cr vs Loss Rs 7.26 cr, Revenue at Rs 1898.03 cr vs Rs 1594.20 cr (YoY) (Positive) Bondada Eng: Net Profit at Rs 54.0 cr vs Rs 24.7 cr, Revenue at Rs 712 cr vs Rs 376 cr (YoY) (Positive) International Gemmological Institute India:…

Read More

Q3FY26 EARNING CALENDAR: ACC, BEL, BSOFT, ARVINDFASN, BALKRISIND, COCHINSHIP, GUJARATPOLY, ICRA, LT, MARUTI, MASFINA, SBICARD, SBILIFE, TVSMOTOR, VGUARD

AHMEDABAD, 28 JANUARY 28.01.2026: ABREL, ACC, ACUTAAS, AEROFLEX, AGI, ARVINDFASN, ASKAUTOLTD, BALKRISIND, BEL, BORORENEW, BOSCH-HCIL, BRIGHOTEL, BSOFT, CARTRADE, COCHINSHIP, CRAFTSMAN, CRIZAC, CSBBANK, DATAMATICS, DOLATALGO, ECLERX, ELCIDIN, FIVESTAR, GLAND, GPTINFRA, GRSE, GUJARATPOLY, GVTD, HAWKINCOOK, HEMIPROP, HERITGFOOD, ICRA, JINDRILL, LMW, LODHA, LT, LTFOODS, M&MFIN, MAHSEAMLES, MANORAMA, MARUTI, MASFIN, MONTECARLO, NDTV, NIITMTS, NOVARTIND, NSDL, PARKHOSPS, PHOENIXLTD, PINELABS, POCL,…

Read More

સસ્ટેઈનબિલીટી હવે કોઈ વિકલ્પ નથી, વ્યૂહાત્મક જરૂરિયાત છે : અનુપમ રસાયણના CEO

અમદાવાદ, 27 જાન્યુઆરી: અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના સીઇઓ ગોપાલ અગ્રવાલેકન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ રાઉન્ડટેબલમીટમાં ભાગ લીધો હતો, જેમાં વ્યવસાયો માટે વ્યૂહાત્મક રીતે તેમને અલગ પાડતા પરિબળ તરીકે સસ્ટેઈનબિલીટીના વધતા જતા મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કંપનીની સસ્ટેઈનબિલીટીની યોજનાને અમલમાં મૂકવાના તેના પ્રયાસો વર્ણવતા જણાવ્યું કે “અનુપમ રસાયણ તેની હાલની લગભગ…

Read More

બાલાજી વેફર્સે જનરલ એટલાન્ટિક પાસેથી વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી

અમદાવાદ, 27 જાન્યુઆરી:બાલાજી વેફર્સે આજે જાહેર કર્યું  કે તેણે અગ્રણી વૈશ્વિક રોકાણકાર જનરલ એટલાન્ટિક પાસેથી વ્યૂહાત્મક રોકાણ મેળવવા માટે નિશ્ચિત કરાર કર્યાં છે. આ ટ્રાન્ઝેક્શનની નાણાકીય શરતો જાહેર કરાઇ નથી. વિરાણી પરિવાર દ્વારા વર્ષ 1981માં સ્થાપિત બાલાજી વેફર્સ એક સ્વદેશી એન્ટરપ્રાઇઝમાંથી વિકસીને ભારતની સૌથી મોટી પેકેજ્ડ સ્નેક બ્રાન્ડ્સ પૈકીની એક બની છે. કંપનીએ ઉચ્ચ-ગુણવત્તા, સ્વાદ અને…

Read More

MAHINDRAએ થાર રોક્સ સ્ટાર EDN લોન્ચ કરી

અમદાવાદ, 27 જાન્યુઆરી: SUV મેન્યુફેક્ચરર MAHINDRA AND MAHINDRA એ આજે તેની થાર રોક્સ રેન્જમાં ઉમેરો કરતાં નવી થાર રોક્સ સ્ટાર EDN લોન્ચ કરી છે. એક્સક્લુઝિવ ટચની માગ કરતાં લોકો માટે સજ્જ થાર રોક્સ સ્ટાર EDN એ ઈન્ટિરિયર અને એક્સટિરિયર બંનેમાં બેસ્પોક ડિઝાઈન તત્વો સાથે થારની સુપ્રસિદ્ધ ક્ષમતાને જોડે છે. થાર રોક્સ EDN: સ્યુડ એક્સેન્ટ્સ સાથે…

Read More

KOTAK, NIPPON, TATA સહિતના દિગ્ગજો અદાણી પાવરના ડોમેસ્ટિક બોન્ડ ખરીદવા ભારે ઉત્સાહિત

અમદાવાદ, 27 જાન્યુઆરી: અદાણી પાવરના મોટા ડોમેસ્ટિક બોન્ડના ઇશ્યૂને ખરીદવા માટે ભારે ઉત્સાહ દેખાયો છે. મોટા રોકાણકારોમાં કોટક (Kotak), નિપ્પોન (Nippon), ટાટા (Tata), ઇન્વેસ્કો (Invesco), ICICI અને એક્સિસ (Axis) જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ વિશાળ માંગ દર્શાવે છે કે બજારના વર્તમાન ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોનો અદાણી ગ્રુપના વ્યવસાયના ફન્ડામેન્ટલમાં અતૂટ વિશ્વાસ જળવાયેલો છે. અદાણી પાવરની મજબૂત સ્થિતિ અને…

Read More

PHONEPE LIMITEDએ SEBIમાં UDRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 27 જાન્યુઆરી: પેમેન્ટ સર્વિસીઝ, ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીઝ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ બનાવતી ટેક્નોલોજી કંપની Phonepe limitedએ  સેબીમાં તેનું UDRHP-1 ફાઇલ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કંપની કન્ઝ્યુમર પેમેન્ટ્સ, મર્ચન્ટ પેમેન્ટ્સ અને લેન્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ બે નવા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે અને તે ઝડપથી વિસ્તરણ કરી રહ્યા…

Read More

EbixCash વર્લ્ડ મની GIFT IFSC ખાતે PSP મંજૂરી મેળવનારી પ્રથમ AD-II લાઇસન્સ પ્રાપ્ત સંસ્થા બની

અમદાવાદ, 27 જાન્યુઆરી: EbixCash વર્લ્ડ મની દ્વારા આજે ​​જાહેરાત કરવામાં આવી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Buyforexને GIFT IFSC ખાતે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (PSP) તરીકેની અધિકૃતતા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, જેનાથી આ મુકાત પ્રાપ્ત કરનારી તે પ્રથમ અધિકૃત ડીલર કેટેગરી-II (AD-II) ગ્રૂપની સંસ્થા બની છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ મંજૂરી…

Read More