Rupee: રૂપિયો ડોલર સામે ઘટી 83.33ના રેકોર્ડ તળિયે, જાણો આગામી રણનીતિ
2023-11-01
અમદાવાદ, 1 નવેમ્બરઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે ડોલરમાં તેજી તેમજ અમેરિકી બોન્ડ યીલ્ડ દાયકાઓની ટોચે પહોંચતાં રૂપિયો નબળો પડ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટી 83.33ના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના હસ્તક્ષેપના કારણે રૂપિયામાં વધુ મોટુ નુકસાન થતા અટક્યુંContinue Reading

