રેપો રેટ યથાવત રહેતાં રેટ સેન્સિટિવ શેર્સ સુધર્યા
અમદાવાદ, 9 ઓક્ટોબરઃ રિયલ એસ્ટેટ, ઓટો અને BFSI જેવા સેક્ટરમાં રેટ સેન્સિટિવ શેરોમાં આજે RBI MPCની જાહેરાત પછી સ્માર્ટ રેલી જોવા મળી હતી, મધ્યમથી લાંબા ગાળા માટે, શેરો અને સેક્ટર કમાણીના આધારે વધુ પ્રભાવિત થશે. બપોરના સમયે નિફ્ટી રિયલ્ટીમાં લગભગ 1.9 ટકાનો ઉછાળો હતો જેમાં DLF, બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ અને ઇક્વિનોક્સ ઇન્ડિયા જેવા શેરોમાં સૌથી વધુ…
