SaaS યુનિકોર્ન અમાગી મીડિયા લેબ્સે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 29 જુલાઈ: મીડિયા કંપનીને ક્લાઉડ-નેટિવ ટેક્નોલોજી થકી તેની ઓડિયન્સ સુધી જોડતી અને કન્ટેન્ટ પ્રોવાઇડર્સ તથા ડિસ્ટ્રીબ્યુટર્સને સ્માર્ટ ટેલિવિઝન્સ, સ્માર્ટફોન્સ અને એપ્લિકેશન્સ થકી વોઇસ ઓવર ધ ઇન્ટરનેટ (સ્ટ્રીમિંગ) અપલોડ કરવા અને ડિલિવર કરવા માટે મદદ કરી software-as-a-service (“SaaS”) કંપની અમાગી મીડિયા લેબ્સ લિમિટેડે આઈપીઓ થકી ફંડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ…
