સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડની મટિરિયલ પેટા કંપનીએ સોલાર પીવી મોડ્યુલ્સના સપ્લાય માટે રૂ. 299.40 કરોડનો ઓર્ડર મેળવ્યો
અમદાવાદ, 10 નવેમ્બર: ભારતના અગ્રણી ઈન્ટિગ્રેટેડ સોલાર-એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર્સ પૈકી એક સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડ (“સાત્વિક”/ “કંપની”) એ આજે તેની મટિરિયલ પેટા કંપની સાત્વિક સોલાર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને સોલાર ફોટોવોલ્ટેઇક (PV) મોડ્યુલ્સના સપ્લાય માટે કુલ રૂ. 299.40 કરોડના નવા ઓર્ડર પ્રાપ્ત થયા હોવાની જાહેરાત કરી છે. આ ઓર્ડર ભારતમાં ત્રણ પ્રતિષ્ઠિત સ્વતંત્ર પાવર ઉત્પાદકો (IPPs)…
