અમદાવાદ, ૨૪ એપ્રિલ: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સમય ગાળામાં વાર્ષિક ધોરણે ઊર્જા વેચાણ ૩૪% વધીને ૩૭,૫૬૭ મિલિયન યુનિટ થયું હતું. પરિણામે વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૨૨% વધીને રૂ.૧૧,૬૦૨ કરોડ થઇ છે.વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૨૩% વધીને રૂ.૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યોContinue Reading