સહજાનંદ મેડિકલ ટેક્નોલોજીસ લિમિટેડનો IPO 15 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.327 – 344

IPO ખૂલશે 15 ઓક્ટોબર આપીઓ બંધ થશે 19 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસ બેન્ડ રૂ. 327 – 344 IPO સાઇઝ રૂ. 475 કરોડ IPO સાઇઝ 13822116 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 13 ઓક્ટોબર: સહજાનંદ મેડિકલ ટેક્નોલોજીસ લિમિટેડ એ IPO માટે પ્રતિ ઇક્વિટી શૅર રૂ. 327 થી રૂ. 344 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે….

Read More