મુંબઈ, 18 માર્ચ: ઈન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કો સિક્યુરિટીઝે પ્રચલિત ક્રિએટીવ એજન્સી ધ વુમ્બ સાથે સહયોગ હેઠળ “ટ્રેડર્સ કા અનદેખા સચ” શીર્ષક હેઠળ તેની ગ્રાઉન્ડબ્રેકિંગ સિરિઝ રજૂ કરી કરી છે. આ સિરિઝનો હેતુ સ્ટોક ટ્રેડર્સના પ્રોફેશનનો અનદેખા સચ અર્થાત છૂપુ સત્ય બહાર લાવી તેમના ઉત્કૃષ્ટ કૌશલ્ય અને અર્થતંત્ર માટે આપતાં યોગદાન પરContinue Reading