મુંબઇ, 22 જૂન: PNB મેટલાઇફ અને નિલ્સનના સહયોગથી બાળકોના શિક્ષણના આયોજન પાછળ વધી રહેલા ખર્ચ ઉપર તાજેતરમાં કરાયેલા સર્વે મૂજબ માતા-પિતા બાળકોના શિક્ષણ અને બીજી પ્રવૃત્તિઓ માટે વાર્ષિક રૂ. 5.30 લાખનો ખર્ચ કરે છે તેમજ આ ખર્ચની ચૂકવણી માટે તેમની જીવનશૈલી સાથે બાંધછોડ કરવા પણ તૈયાર છે.‘ફાઇનાન્સિયલ પ્લાનિંગ ઇન ધContinue Reading