ગ્રીનઝો એનર્જીએ સાણંદ GIDCમાં દેશનો પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર પ્લાન્ટ સ્થાપ્યો, રૂ. 3.5 કરોડનું રોકાણ

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ ગ્રીનજો એનર્જી ઈન્ડિયાએ સાણંદમાં દેશનો પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 3500 કરોડનું રોકાણ કર્યું છે. જેનું ભૂમિપૂજન 24 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આગામી સાત માસમાં તૈયાર થઈ જશે. જે આગામી 3 વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ગ્રીનજોના મેનેજિંગ ડિરેક્ટર…

Read More

ગ્રીન્ઝો એનર્જી ગુજરાતમાં 5 વર્ષમાં રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે

અમદાવાદ: ગુજરાત સરકારની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમીટેડ રાજ્યમાં સાણંદ ખાતે આગામી પાંચ વર્ષમાં રૂ.500 કરોડનું રોકાણ કરશે. કંપનીએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ઇંધણ અને ખાતરો પર ભારતના આયાત ખર્ચને ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન જરૂરી છે-…

Read More