શેરબજારમાં ટ્રેડિંગ જોખમોને આધિન છે, પરંતુ મૂડીરોકાણ મબલક કમાણીનું સાધન બની શકે

માણસ ચાર પ્રકારે કમાય છે 1. ગદ્ધા વૈતરું, 2. મજૂરી, 3. મહેનત અને 4. પુરુષાર્થ તે જ રીતે માણસ ચાર પ્રકારે ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરે છે. 1. સેવિંગ્સ, 2. ઇન્વેસ્ટમેન્ટ, 3. ટ્રેડિંગ અને 4. સ્પેક્યુલેશન. માણસ ચાર પ્રકારે નાણા તેમજ વસ્તુઓનો ઉપયોગ કે છે. 1. વેડફાટ, 2. ખર્ચ, 3. વપરાશ અને 4. ઉપયોગ….

Read More

FD કરાવીને BANKમાં જ આખો દિવસ બેસી રહો છો..? કે પાછા મૂળ કામ ધંધે વળગી જાવ છો.. ?

સત્યમ(SATYAM) કોમ્પ્યુટરના પ્રમોટર બી રામલિંગા રાજુ દ્વારા પ્રમોટ કરાયેલી માયતાસ (MAYTAS) ઇન્ફ્રા ફિઆસ્કો યાદ છે…? એક સમયની ગોલ્ડન પિકોક એવોર્ડ વિનર અને દેશની 4થા ક્રમની આઇટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સનો શેર રૂ. 544ની સર્વોચ્ચ સપાટીએથી ગગડી રૂ. 5 થઇ ગયો હતો. જ્યારે સત્યમના અંગ્રેજી સ્પેલિંગ SATYAMની મિરર ઇમેજ અર્થાત્ સ્પેલિંગ ઉલ્ટાવીને બનાવાયેલી કંપની MAYTAS આઇપીઓ સમયે…

Read More