SBI કાર્ડ્સની Q4 આવક 30 ટકા વધી, ચોખ્ખો નફો રૂ. 596 કરોડ

અમદાવાદ, 30 એપ્રિલઃ SBI કાર્ડ્સે નાણાકીય વર્ષ 2022-23 Q4 (ચોથા ક્વાર્ટર)માં રૂ. 596 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે 2022ના સમાનગાળામાં રૂ. 581 કરોડ સામે 3 ટકા વધ્યો છે. કંપનીની આવકો 30 ટકા વધી રૂ. 3917 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 3016 કરોડ હતી. ચોખ્ખી વ્યાજની આવક 32 ટકા વધી રૂ. 1672 કરોડ થઈ…

Read More