ટીવીએસ મોટર કંપનીએ હાઇપર સ્પોર્ટ સ્કૂટર ટીવીએસ એનટોર્ક 150 લોન્ચ કર્યું
2025-09-25
અમદાવાદ, 25 સપ્ટેમ્બર: ટીવીએસ મોટર કંપનીએ (TVSM) ઝડપી હાઇપર સ્પોર્ટ સ્કૂટર, ટીવીએસ એનટોર્ક 150ના લોન્ચિંગની જાહેરાત કરી હતી. 149.7 સીસીના રેસ-ટ્યુન્ડ એન્જિનનો પાવર અને સ્ટીલ્થ એરક્રાફ્ટ ડિઝાઇનથી પ્રેરિત આ સ્કૂટર નવી જનરેશનના રાઇડર્સ માટે ઉચ્ચ પર્ફોમન્સ, સ્પોર્ટી દેખાવ અને અત્યાધુનિક ટેકનોલોજીનો સુમેળ છે, સ્કૂટરની ખાસ પ્રારંભિક કિંમત રૂપિયા 1,19,000 (એક્સ-શોરૂમ,Continue Reading

