હીરો ફિનકોર્પ: રૂ. 3668.13 કરોડ સુધીના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 ઓગસ્ટઃ હીરો ફિનકોર્પ લિમિટેડએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10 ફેસ વેલ્યુ) દ્વારા રૂ. 36,681.34 મિલિયન (રૂ. 3668.13) કરોડ)નું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. (“કુલ ઇશ્યૂ સાઇઝ”). આ ઓફરમાં રૂ. 21,000 મિલિયન (રૂ. 2100 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ…

Read More

અમદાવાદ સ્થિત સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ રૂ. 500 કરોડનો આઇપીઓ યોજશે

અમદાવાદ, 2 ઓગસ્ટઃ અમદાવાદ સ્થિત સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (Senores Pharmaceuticals ) IPO મારફત ભંડોળ એકત્ર કરવા માટે સેબીમાં ડીઆરએચપી દાખલ કર્યું છે. રૂ. 10ની મૂળ કિંમત સાથેનો આ IPO રૂ. 500 કરોડના નવા ઇશ્યુ અને પ્રમોટર્સ અને અન્ય સેલિંગ શેરધારકો દ્વારા 27 લાખ સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનું મિશ્રણ છે. બુક-રનિંગ લીડ મેનેજરોની સલાહ સૂચન…

Read More

રુબિકોન રિસર્ચ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 ઓગસ્ટઃ રુબિકોન રિસર્ચ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રુબિકોન રિસર્ચ એક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની છે, જે કેન્દ્રિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઇનોવેશન દ્વારા સંચાલિત છે તેમજ વિશેષ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના રેગ્યુલેટેડ માર્કેટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં સ્પેશિયાલિટી…

Read More

સેબીએ ઓમેક્સ (omaxe) અને તેના 3 એક્ઝિક્યુટિવ પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો

મુંબઇ, 31 જુલાઇઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રિયલ એસ્ટેટ ફર્મ Omaxe, તેના ચેરમેન રોહતાસ ગોયલ, મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગોયલ અને અન્ય ત્રણ એક્ઝિક્યુટિવ્સ પર કંપનીના નાણાકીય નિવેદનોમાં અનિયમિતતા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. રોહતાસ ગોયલ અને મોહિત ગોયલ ઉપરાંત, સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત વ્યક્તિઓમાં સુધાંશુ એસ. બિસ્વાલ, અરુણ કુમાર પાંડે અને…

Read More

સુરક્ષા ડાયગ્નોસ્ટિકે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 25 જુલાઇઃ ફુલ-સર્વિસ અને ઇન્ટિગ્રેટેડ ડાયગ્નોસ્ટિક ચેઇન સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ (Suraksha Diagnostic) લિમિટેડે મૂડી બજાર નિયામક SEBI સમક્ષ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મૂજબ કોલકત્તામાં મુખ્યાલય ધરાવતી કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં સેલિંગ શેરધારકો દ્વારા 19,189,330 સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ સામેલ…

Read More

ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 10માંથી 7 ખોટનો વેપલો કરે છે, 30 વર્ષની નીચેની વયના 76 ટકા ટ્રેડર્સને લાગ્યો છે ચસકો..

અમદાવાદ, 25 જુલાઇઃ નાણાકીય વર્ષ 23માં કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 10માંથી 7 ટ્રેડર્સે નુકસાન કર્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, 30 વર્ષથી ઓછી ઉંમરના 76% ટ્રેડર્સનો આમાં સમાવેશ થાય છે. ભારતના કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ખોટ કરી રહેલા 76% ઇન્ટ્રાડે ટ્રેડર્સની ઉંમર 30 વર્ષથી ઓછી…

Read More

સેબીએ NSEને લિન્ડે ઈન્ડિયા અને પ્રેક્સએર ઈન્ડિયા વચ્ચેના વ્યવહારોની સમીક્ષાનો નિર્દેશ કર્યો

મુંબઇ, 25 જુલાઇઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ને લિન્ડે ઈન્ડિયા લિમિટેડ (LIL) અને Praxair India Pvt Ltd (PIPL) વચ્ચે સંબંધિત પક્ષ વ્યવહારો (RPTs)નું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. શેરધારકોની ફરિયાદોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે PIPLને હાઇડ્રોજન કાર્બન ઓક્સિડેશન બિઝનેસની ફાળવણી સહિત આ વ્યવહારો યોગ્ય મંજૂરી વિના હાથ…

Read More

સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 જુલાઇઃ સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડ (એસએલએસએલ) એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. સાંઇ લાઇફ સાયન્સિસ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેટર કંપનીઓ અને બાયોટેક્નોલોજી કંપનીઓના નાના મોલેક્યુલ ન્યુ કેમિકલ એન્ટિટી (એનસીઇ) માટે દવાની શોધ, વિકાસ અને ઉત્પાદન વેલ્યુ ચેઇનમાં એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી…

Read More