F&O ટ્રેડર્સને ફટકો, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ 25 ટકા સુધી વધાર્યો

નવી દિલ્હી, 24 માર્ચઃ નાણા મંત્રી નિર્મલા સિતારમણે ઓપ્શન્સના વેચાણ પર થતાં રૂ. 1 કરોડના ટર્નઓવર પર રૂ. 2100 STT (સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ) લાદ્યો છે. જે અગાઉ રૂ. 1700 હતો. જે F&O ટ્રેડર્સ માટે મોટા ફટકા સમાન છે. કેન્દ્રએ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટના વેચાણ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં 23.5 ટકાનો વધારો કર્યો છે. વધુમાં ફ્યુચર્સ સેગમેન્ટમાં હવે…

Read More