AU સ્મોલ ફાઇનાન્સ બેંકે વ્હીકલ લોન્સ માટે સેલ્સફોર્સ સાથે જોડાણ કર્યું
2024-03-27
મુંબઈ, 27 માર્ચ: સેલ્સફોર્સે SFB AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB) સાથે તેના વ્હીકલ લોન ગ્રાહકો માટે એડવાન્સ્ડ ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગ સોલ્યુશન્સનો અમલ કરવા માટ સહયોગ કર્યાની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટેક્નોલોજી અપનાવવા, ગ્રાહક સાથેના જોડાણને વધારવા તથા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે છે. સેલ્સફોર્સનો લાભ લઈને AU SFB રિલેશનશિપContinue Reading

