અમદાવાદ, 29 જાન્યુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શેર આજે 2899.40ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. આ સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ 19.52 લાખ કરોડે પહોંચી છે. બપોરે 2.10 વાગ્યે 6.47 ટકા ઉછાળા સાથે 2885.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી ટોપ ગેઈનર સ્ક્રિપ બનીContinue Reading